world pharmacist day speech in gujarati 2022 | વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ 2022

world pharmacist day speech in gujarati 2022 : નમસ્તે મિત્રો આ પોસ્ટમં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ 2022 વિશે ટુંકમાં માહિતી આપેલી છે

world pharmacist day speech in gujarati 2022 | વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ 2022
world pharmacist day speech in gujarati 2022

ટોપીક : world pharmacist day, pharmacist day, world pharmacist day 2022, world pharmacist day theme, pharmacist, world pharmacist day status, world pharmacist day history, world pharmacists day, world pharmacists day 2022, pharmacist day 2022, happy pharmacist day, pharmacist day speech, pharmacist day practice, happy world pharmacist day, pharmacist day celebration, world pharmacist day poster, વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ 2022, વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ, world pharmacist day speech in hindi

world pharmacist day speech in gujarati 2022 (વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ 2022)

વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ દર વર્ષે 25 સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.

વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય વિશ્વભરના ફાર્માસિસ્ટનું સન્માન કરવાનો અને તેમના યોગદાન વિશે લોકોને જાગૃત કરવાનો છે.

વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી વર્ષ 2009 માં ઇસ્તંબુલ (તુર્કી) માં ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટિકલ ફેડરેશન (FIP) દ્વારા કરવામાં આવી હતી.
વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ 2022 ની થીમ છે. ફાર્મસી યુનાઇટેડ ઇન એક્શન ફોર એ હેલ્ધીયર વર્લ્ડ (Pharmacy united in action for a healthier world)

આ પણ જરૂર વાંચો: આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ

world pharmacist day speech in gujarati 2022 video

world pharmacist day 2022 poster

world pharmacist day 2022 FAQ

વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે?

25 સપ્ટેમ્બરે

વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કોના દ્વારા કરવામાં આવે છે?

ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટિકલ ફેડરેશન (FIP) દ્વારા

વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ 2022 ની થીમ કઈ છે?

Pharmacy united in action for a healthier world

1 thought on “world pharmacist day speech in gujarati 2022 | વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ 2022”

Leave a Comment