10 lines on world bamboo day india 2022 | વિશ્વ વાંસ દિવસ

world bamboo day india 2022 : નમસ્તે મિત્રો આ પોસ્ટમાં વિશ્વ વાંસ દિવસ વિશેની સરસ માહિતી આપવામાં આવી છે

10 lines on world bamboo day india 2022 | વિશ્વ વાંસ દિવસ
10 lines on world bamboo day india 2022 | વિશ્વ વાંસ દિવસ

Search Topic: world bamboo day, bamboo, world bamboo day India, world bamboo day speech, world bamboo day project, school poster on world bamboo day, world bamboo day 2022, world bamboo day theme, world bamboo day essay, world bamboo organization, world bamboo day poster, world bamboo day drawing, world bamboo day 2022 theme, 10 lines on world bamboo day, world bamboo day theme 2021, celebrating world bamboo day

આ પણ જરૂર વાંચો : વિશ્વ દર્દી સુરક્ષા દિવસ વિશે

10 lines on world bamboo day india 2022 | વિશ્વ વાંસ દિવસ

વિશ્વ વાંસ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં 18 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે

વિશ્વ વાંસ દિવસ ઉજવવાની શરૂઆત 2009માં બેંગકોકમાં આયોજિત 8મી વર્લ્ડ વાંસ કોંગ્રેસમાં થાઈ રોયલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવી હતી

વિશ્વ વાંસ દિવસની ઉજવણી દર વર્ષે 18 સપ્ટેમ્બરના રોજ (WBO) વર્લ્ડ બામ્બુ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવે છે

વિશ્વ વાંસ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં વાંસના ફાયદા વિશે જાગૃતિ લાવવા અને રોજિંદા ઉત્પાદનોમાં તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવે છે

વિશ્વ વાંસ દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે સમગ્ર વિશ્વભરમાં વાંસ રોપણી સમારોહ, વિવિધ સ્પર્ધાઓ અને અન્ય પ્રકારની ઉજવણીનો સમાવેશ થાય છે

મિત્રો શું તમે જાણો છો વાંસને ખાવાથી ઘણા બધા ફાયદાઓ પણ થાય છે લીલા વાંસની ડાળીનો અંદરનો ભાગ ખોરાકમાં સમાવી શકાય છે. માત્ર શાક બનાવીને જ નહીં, પણ તેને એક અલગ વાનગી તરીકે ખાઈએ છીએ.

મિત્રો એક પક જેટલા રાંધેલા વાંસમાં 2 ગ્રામ ફાઇબર, 5 ગ્રામ પ્રોટીન, 5 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 533 મિલિગ્રામ પોટેશિયમ, 91 મિલિગ્રામ વિટામિન ઇ અને 31 મિલિગ્રામ આયર્ન મળી આવે છે.

વાંસ તેના ઉચ્ચ ફાઈબરને કારણે વજન ઘટાડવામાં અસરકારક સાબીત થઈ શકે છે. તેને ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી

ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં વાંસ ખુબજ અસરકારક માનવામાં આવે છે. આનાથી હૃદયનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.

કબજિયાતથી પીડાતા લોકોએ ખાસ કરીને વાંસનું સેવન કરવું જોઈએ.કારણ કે તેને ખાવાથી પાચનક્રિયા સારી રીતે થાય છે. 

વાંસનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ જોવા મળે છે.

નોંધ : આ મહિતી વાંચવાથી અને ઈન્ટરનેટના માધ્યમથી મળેલ છે માટે વાંસનું સેવન કરતા પહેલા એકવાર ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ

આ પણ જરૂર વાંચો : विश्व रोगी सुरक्षा दिवस कब मनाया जाता है?

world bamboo day speech image

world bamboo day India FAQ

વિશ્વ વાંસ દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે?

18 સપ્ટેમ્બરના રોજ

વિશ્વ વાંસ દિવસની ઉજવણી કોના દ્વારા કરવામાં આવે છે?

(WBO) વર્લ્ડ બામ્બુ ઓર્ગેનાઈઝેશન દ્વારા

વિશ્વ વાંસ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે?

વિશ્વ વાંસ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં વાંસના ફાયદા વિશે જાગૃતિ લાવવા અને રોજિંદા ઉત્પાદનોમાં તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવે છે

Leave a Comment