જી હા મિત્રો તમે ફેસબુકના માધ્યમ થી ઘરે બેઠા ઓનલાઈન મહિને 50 હજાર તો શું લાખો રૂપિયા કમાઈ શકો છો
મિત્રો ઘણા બધા લોકો એવા છે કે જે નોકરીઓ છોડી અને ફેસબુક માંથી પૈસા કમાય છે તો ચાલો કેટલીક રીતો જોઈએ
ફેસબુક પેજ બનાવીને તમે પૈસા કમાઈ શકો છો
Facebook ગ્રૂપ બનાવી તેના દ્વારા પૈસા કમાઈ શકો છો
ફેસબુક માર્કેટપ્લેસમાં તમારી વસ્તુઓને વેંચીને પૈસા કમાઈ શકો છો
ફેસબુક એડ ચલાવીને પૈસા કમાઓ તમે તમારી વસ્તુઓને વહેંચીને પૈસા કમાઈ શકો છો
ફેસબુક માં ઓનલાઈન એફિલિએટ માર્કેટિંગ કરી પૈસા કમાઈ શકો છો
તો મિત્રો આ પાંચ રીતે તમે ફેસબુક માંથી પૈસા કમાઈ શકો છો ફેસબુકમાં ફાલતું ટાઈમ બગાડવા કરતા તેનો સદ ઉપયોગ પણ કરો