માંથામાં વારંવાર ખોડો એટલે કે ડેન્ડ્ર્ફ થવાના કેટલાક જવાબદાર પરીબળો છે જેની ધ્યાન રાખવી ખુબજ જરૂરી છે | dandruff causes

વાળ માણસની સુંદરતાનું અદ્દભુત અંગ છે.વાળને રેશમી, ચમકદાર, કાળા અને સ્વસ્થ રાખવા માટે ઘણું બધું કરવું પડે છે,

જ્યારે ઘણી બધી વાળ સાથે જોડાયેલી સમસ્યાઓ હોય છે કે જે જલ્દીથી પીછો છોડતી નથી જેમાં ખોડો એટલે જે ડેન્ડ્ર્ફ મુખ્ય સમસ્યા છે.

ખોડો એટલે કે ડેન્ડ્ર્ફ દુર કરવા માટે માટે જો શરૂઆતમાં પ્રયાસ ના કરવામાં આવે તો વાળ ખરાબ પણ થઈ શકે છે.

તો ચાલો આપણે જોઈએ કેમાંથામાં વારંવાર ખોડો એટલે કે ડેન્ડ્ર્ફ થવાના કારણો કયા કયા છે

ચામડીમાં ખંજવાળ અને પોપડીની સમસ્યાથી માથામાં ખોડો થાઈ શકે છે

ફૂગ અને બેકટેરીયાના આક્રમણથી માથામાં ડેન્ડ્ર્ફ થાઈ શકે છે,

મલેસેજીયા એક પ્રકારની ફૂગ છે, જેના લીધે માથામાં ડેન્ડ્ર્ફ થાય છે,

ખોડો ધરાવતી ત્વચા હોવાથી વારંવાર ડેન્ડ્ર્ફ થાય છે.

તેલીય ત્વચાના કારણે માંથામાં વારંવાર ખોડો થાય છે.

પ્રદુષણના વાળા વાતાવરણમાં રહેવાના કારણે પણ વારંવાર ડેન્ડ્ર્ફ થાય છે.

હર રોજ શેમ્પુ કરી સારી રીતે માથુ ન ધોવાના કારણે ડેન્ડ્ર્ફ થાય છે,

નહાવામાં બેદરકારી અને લાંબા સમયે ન્હાવાથી માંથામાં વારંવાર ખોડો થવાની સમસ્યા રહે છે.

નાની ઉંમરે વાળ સફેદ થવાથી વાળ અકાળે કેમ સફેદ થાય છે જાણવા માટે અંહી ક્લિક કરો

Arrow