ભયંકર માં ભયંકર એસિડિટીના ઘરેલુ ઉપચાર જેનાથી 100% રિજલ્ટ મળશે

એસિડિટી એક એવી સમસ્યા છે, જે સાંભળવામાં નાની અને સામાન્ય લાગતી હોય છે,

પરંતુ જ્યારે આવું થાય છે ત્યારે તેનાથી સંઘર્ષ કરી રહેલા વ્યક્તિને ઘણી તકલીફ પડે છે.

આવી સ્થિતિ માટે અમે તમને કેટલાક એવા ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે તરત જ રાહત મેળવી શકો છો.

વરિયાળી મોઢાને તાજગી આપે છે સાથે જ એસિડિટીથી પણ રાહત આપે છે, તમે તેને ચાવી અથવા ચા બનાવીને પી શકો છો,

આમળા વાળને સુંદર બનાવે છે એટલું જ નહીં. તે કબજિયાતમાં પણ રાહત આપે છે, હકીકતમાં, વિટામિન સી યુક્ત આમળા કોલિક, ગેસ બ્લોટિંગ અને એસિડિટીમાં રાહત આપે છે,

દૂધ કેલ્શિયમથી ભરપૂર હોય છે તેથી જ્યારે પણ તમને પેટમાં દુ:ખાવો અથવા એસીડીટી ની બળતરા થાય ત્યારે તે જ સમયે એક ગ્લાસ ઠંડું દૂધ પીવો,

આદુ કાચું ચાવવાથી અથવા આદુવાળું ગરમ ​​પાણી પીવાથી પણ એસિડિટીમાં રાહત મળે છે. આદુમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે, જે કબજિયાતમાં રાહત આપે છે.

લીમડાની છાલ ને રાત્રે પલાળેલ છાલનું પાણી ગાળીને પીવું જોઈએ.અથવા લીમડાની છાલ નું ચૂર્ણ ખાવાથી એસીડીટી ઠીક થઇ જાય છે.

પાણીમાં ફુદીનાના થોડા પાંદડા નાખીને ઉકાળી આ પાણી રોજ ખાધા પછી પીવાથી એસીડીટી માં ફાયદો થશે.

એસીડીટી ની તકલીફ તીખુ તળેલું ખાવા પીવા ને લીધે વધુ થાય છે. તેથી વધુ ભારે ભોજન કરવાની કાળજી રાખવી જોઈએ.

મિત્રો આ માહિતી અમને વાંચન અને ઈન્ટરનેટ ના માધ્યમથી મળી છે જેથી આ ઉપાય કરતી વખતે બને તો ડૉક્ટરની સલાહ અવસ્ય લેવી

મિત્રો વધુ માહિતી માટે નીચે ક્લિક કરો

Curved Arrow