5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ પર નિબંધ | 5 September teachers day speech in gujarati

5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ પર નિબંધ | 5 September teachers day speech in gujarati | મિત્રો આ પોસ્ટમાં તમને 10 લાઈનો શિક્ષક દિવસ પર નિબંધ આપવામાં આવ્યો છે

5 September teachers day speech in gujarati

Topic : teachers’ day, essay on teachers day, teachers day speech in Gujarati language, happy teachers day speech in Gujarati,

આ પણ જરૂર વાંચો : important days of September

5 September teachers day speech in gujarati

5 સપ્ટેમ્બર તે બધા આપણા અદ્ભુત શિક્ષકોને યાદ કરવાનો દિવસ છે જેમણે આપણા જીવનને આકાર આપવામાં મદદ કરી છે. અમે તે બધા શિક્ષકોનો આભાર માનવા માંગીએ છીએ જેમણે પોતાનું જીવન અન્યને શિક્ષિત કરવા માટે સમર્પિત કર્યું છે

5 સપ્ટેમ્બર, આપણા શિક્ષકોની મહેનત અને સમર્પણને સન્માન આપવાનો દિવસ છે.

આપણા દેશમાં 5 સપ્ટેમબરના દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને એક આદર્શ શિક્ષક એવા ડૉ.સર્વપલ્લી રાધકૃષ્ણનની યાદમાં ઉજવવામાં આવે છે.

ડૉ.સર્વપલ્લી રાધકૃષ્ણનો જન્મ 5 સપ્ટેમબર 1888ના રોજ તમિલનાડુના તીરૂતનીમાં થયો હતો

ડૉ.સર્વપલ્લી રાધકૃષ્ણ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા, તેમની ભારતના રાષ્ટ્રપતિ તરીકે વરણી 1952 માં કરવામાં આવી હતી

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેઓ શિક્ષક પદથી રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ હતા.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ને 1954માં ભારતરત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ને 1975માં ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા તેમને ટેમ્પલટન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનએ ઈનામની તમામ રકમ તેમણે યુનિવર્સિટીને દાનમાં આપી દીધી હતી

જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે કહેવામાં આવ્યું .

જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મ દિવસને શિક્ષક દિવસ તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી જ તેમના જન્મદિવસે ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઊજવવામાં આવે છે.

ભારતમાં પહેલી વખત ૫હેલી વખત શિક્ષક દિવસ 1962 માં મનાવવામાં આવ્યો હતો

ઘણા દેશો 5 ઓક્ટોબરે તેમના શિક્ષક દિવસની ઉજવણી વિશ્વ શિક્ષક દિવસ સાથે કરે છે, જેની સ્થાપના યુનેસ્કો દ્વારા 1994માં કરવામાં આવી હતી.

આ પણ જરૂર વાંચો : India national sports day

5 September teachers day speech in Gujarati Videos

5 September teachers day speech in Gujarati Image

5 September teachers day FAQ

ભારતમાં 5 સપ્ટેમ્બર ના રોજ કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે?

શિક્ષક દિવસ

ભારતમાં શિક્ષક દિવસ કોના જન્મ દિવસે મનાવવામાં આવે છે?

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

ભારતમાં પ્રથમ શિક્ષક દિવસની ઉજવણી કયારે કરવામાં આવી હતી?

1962

ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા?

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ કયારે થયો હતો?

ડૉ.સર્વપલ્લી રાધકૃષ્ણનો જન્મ 5 સપ્ટેમબર 1888ના રોજ તમિલનાડુના તીરૂતનીમાં થયો હતો

Leave a Comment