September Important Days and Dates in Gujarati 2022

September Important Days and Dates in Gujarati 2022: નમસ્તે મિત્રો આ પોસ્ટમાં તમને સપ્ટેમ્બર મહિનામાં ઉજવવામાં આવતા આંતરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય દિવસો વિશેની માહિતી આપવામાં આવી છે

September Important Days and Dates in Gujarati 2022

Search Topic: September important days, important days in September 2022, important days of September 2022, important days in September, important days of September, important days, September 2022 important days, September month important days, good days in September, important days trick, special days in September, 2022 September calendar

આ પણ જરૂર વાંચજો : India national sports day

September Important Days and Dates in Gujarati 2022

  • 1st September – National Nutrition Week (1 સપ્ટેમ્બર – રાષ્ટ્રીય પોષણ સપ્તાહ)
  • 2nd September – World Coconut Day (2 સપ્ટેમ્બર – વિશ્વ નારિયલ દિવસ)
  • 3rd September – Skyscraper Day (3 સપ્ટેમ્બર – ગગનચુંબી ઇમારત દિવસ)
  • 5 September – International Day of Charity (5 સપ્ટેમ્બર – આંતરરાષ્ટ્રીય ચૈરિટી દિવસ)
  • 5 September – Teachers’ Day (India) 5 સપ્ટેમ્બર – શિક્ષક દિવસ (ભારત))
  • 7 September – Brazilian Independence Day (7 સપ્ટેમ્બર – બ્રાઝિલિયન સ્વતંત્રતા દિવસ)
  • 8 September – International Literacy Day (8 સપ્ટેમ્બર – આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ)
  • 8 September – World Physical Therapy Day (8 સપ્ટેમ્બર – વિશ્વ શારીરિક ઉપચાર દિવસ)
  • 10 September – World Suicide Prevention Day (10 સપ્ટેમ્બર – વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ)
  • 11 September –  National Forest Martyrs Day (11 સપ્ટેમ્બર – રાષ્ટ્રીય વન શહીદ દિવસ)
  • 11 September – World First Aid Day (11 સપ્ટેમ્બર – વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ)
  • 12 September – Grandparents’ Day(12 સપ્ટેમ્બર – દાદા-દાદી દિવસ)
  • 14 September – Hindi Diwas (14 સપ્ટેમ્બર – હિન્દી દિવસ)
  • 15 September – Engineer’s Day (India)(15 સપ્ટેમ્બર – એન્જિનિયર દિવસ (ભારત))
  • 15 September – International Day of Democracy (15 સપ્ટેમ્બર – આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ)
  • 16 September – Malaysia Day (16 સપ્ટેમ્બર – મલેશિયા દિવસ)
  • 16 September – World Ozone Day (16 સપ્ટેમ્બર – વિશ્વ ઓઝોન દિવસ)
  • 17 September – World Patient Safety Day(17 સપ્ટેમ્બર – વિશ્વ દર્દી સુરક્ષા દિવસ)
  • 18 September – World Bamboo Day (18 સપ્ટેમ્બર – વિશ્વ વાંસ દિવસ)
  • 21 September – International Day of Peace (21 સપ્ટેમ્બર – આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ)
  • 21 September – World Alzheimer’s Day (21 સપ્ટેમ્બર – વિશ્વ અલ્ઝાઈમર દિવસ)
  • 22 September – Rose Day (22 સપ્ટેમ્બર – ગુલાબ દિવસ)
  • 22 September – World Rhino Day (22 સપ્ટેમ્બર – વિશ્વ ગેંડા દિવસ )
  • 23 September – International Day of Sign Languages (23 સપ્ટેમ્બર – આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ )
  • 25 September – World Pharmacist Day (25 સપ્ટેમ્બર – વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ)
  • 25 September – Antyodaya Diwas (5 સપ્ટેમ્બર – અંત્યોદય દિવસ)
  • 26 September – European Day of Languages (26 સપ્ટેમ્બર – યુરોપિયન ભાષા દિવસ)
  • 26 September – World Contraception Day (26 સપ્ટેમ્બર – વિશ્વ ગર્ભનિરોધક દિવસ)
  • 26 September – World Environmental Health Day (26 સપ્ટેમ્બર – વિશ્વ પર્યાવરણ આરોગ્ય દિવસ) 
  • 27 September – World Tourism Day (27 સપ્ટેમ્બર – વિશ્વ પ્રવાસન દિવસ)
  • 28 September – World Rabies Day (28 સપ્ટેમ્બર – વિશ્વ હડકવા દિવસ)
  • 29 September – World Heart Day (29 સપ્ટેમ્બર – વિશ્વ હૃદય દિવસ)
  • 30 September – International Translation Day (30 સપ્ટેમ્બર – આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ)

આ પણ જરૂર વાંચજો : 1000 Amazing Facts in Gujarati language

September Important Days and Dates in Gujarati 2022 Videos

September 2022 Important Days and Dates in Gujarati image

આ પણ જરૂર વાંચો : Ganga Nadi Tantra

September Important Days and Dates FAQ

ભારતમાં શિક્ષક દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે?

5 સપ્ટેમ્બર

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે?

8 સપ્ટેમ્બર

વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે?

16 સપ્ટેમ્બર

વિશ્વ ગેંડા દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે?

22 સપ્ટેમ્બર

વિશ્વ ગર્ભનિરોધક દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે?

26 સપ્ટેમ્બર