Panchayati Raj Gujarat | પંચાયતી રાજના અગત્યના પ્રશ્નો

નમસ્તે દર્શક મિત્રો આ પોસ્ટમાં આપણે Panchayati Raj Gujarat | પંચાયતી રાજના અગત્યના પ્રશ્નો વિશે જાણીશું જે ગુજરાત માં આવનારી સરકારી ભરતીની પરિક્ષા માટે ખુબજ ઉપયોગી છે

Panchayati Raj Gujarat | પંચાયતી રાજના અગત્યના પ્રશ્નો

” ગ્રામ સ્વરાજ ” એવો શબ્દ કોણે આપ્યો હતો?

ગાંધીજી

” ભારત પ્રાચીન સમયથી એક પ્રજાસત્તાક દેશ રહ્યો છે અને તેના મુળમાં ગ્રામ પંચાયતો છે ” – આ વિધાન કોણે કહ્યું હતું ?

મહાત્મા ગાંધીજી

લોકશાહી વિકેન્દ્રીકરણને બદલે પંચાયતી રાજ શબ્દ કોણે આપ્યો હતો.?

પંડિત જવાહરલાલ નહેરુ

પંચાયતી રાજનો વિષય કઈ યાદી હેઠળ આવે છે?

રાજ્ય યાદી

કોઈપણ જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે?

કલેકટર

રાજ્ય સરકાર દ્વારા ઘડવામાાં આવેલી નીતિઓનું અમલીકરણ કોણ કરાવે છે?

સચિવાલય

રાજ્ય જાહરે સેવા આયોગના સભ્યોની નિમણક કોણ કરે છે?

રાજ્યપાલ

ગ્રામ પાંચાયતમાં જમીન મહેસુલ કોણ વસલુ કરે છે?

તલાટી કમ મંત્રી

ગુજરાતમાં કેટલા સ્તરનું પંચાયતી રાજ છે?

ત્રી સ્તરીય (જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત)

પંચાયતી રાજ્યની શરૂઆત સૌપ્રથમ કયા રાજ્યમાં થઇ હતી?

રાજસ્થાન

પશ્ચિમ બંગાળમાં પંચાયતોના સ્તર કેટલા છે જે અપવાદ છે.?

4 સ્તર

કયા રાજયોમાં પંચાયતી રાજ વ્યવસ્થા નથી.?

મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ

પંચાયતી રાજની સ્થાપના માટેની મુખ્ય ભલામણ કઇ સમિતી દ્વારા કરવામાં આવી હતી?

બળવતાં રાય મહેતા સમિતી

કઇ પંચવર્ષિય યોજના દરમિયાન ભારતમાં પંચાયતી રાજની શરૂઆત થઇ હતી.?

બીજી

પંચાયતોની ચૂંટણી કોની દેખરેખ હેઠળ યોજાય છે.?

રાજ્ય ચૂંટણી પંચ

મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા કોણ હોય છે?

મેયર

ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ હોય છે?

તલાટી કમ મંત્રી

ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતની મુદ્દત કેટલા વર્ષની હોય છે?

પાંચ વર્ષ

ભારતનો ઈતિહાસ શેનો ઈતિહાસ છે?

ગામડાનો

તાલુકા પંચાયતમાં ગ્રામ સેવકનું કાર્ય શું હોય છે?

ખેતીવાડીમાં સલાહ આપવી

નગર પંચાયતો કે નગર પાલિકામાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવે છે?

33 %

તાલુકાના વહીવટી વડા કોણ હોય છે?

મામલતદાર

રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે?

વિધાનસભા

રાજ્ય વહીવટી સેવા અને મુલ્કી સેવાના અધિકારીઓની ભરતી કોના દ્વારા કરવામાં આવે છે?

રાજ્ય સેવા આયોગ

ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કોના હસ્તે કરવામાં આવી હતી?

 જવાહરલાલ નહેરૂ

વિધાનસભા બરખાસ્ત કરવાની સત્તા કોની પાસે હોય છે?

રાજ્યપાલ

કલેકટર જિલ્લા વહીવટ સંબંધી રીપોર્ટ કોને આપે છે?

રાજ્ય સરકારને

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા ઓછામાં ઓછી કેટલી ઉમર હોવી જોઈએ?

21 વર્ષ

તાલુકા પંચાયતના મંત્રી તરીકેની ફરજો કોણ બજાવે છે?

તાલુકા વિકાસ અધિકારી

નગરપાલિકાનો સઘળો વહીવટ નગરપાલિકામાં કોના નામે થાય છે?

ચીફ ઓફિસર

મેયરની મુદ્દત કેટલા વર્ષની હોય છે?

1 વર્ષ

જિલ્લા પંચાયતના કાર્યોનું સંકલન કોણ કરે છે?

જિલ્લા વિકાસ અધિકારી (DDO)

મહાનગરપાલિકાઓની સમિતિઓમાં કઈ સમિતિ સૌથી વધારે મહત્વની છે?

 સ્થાપીય સમિતિ

ગુજરાતમાં પ્રથમ મિશ્ર સરકાર કઈ સાલમાં રચાઈ હતી?

1996

ભારતના ન્યાયતંત્રમાં સૌથી ઊંચું સ્થાન કોનું છે?

સર્વોચ્ચ અદાલત

જિલ્લામાં આવતી લોકસભા કે રાજયસભાની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે?

જિલ્લા ચુંટણી અધિકારી

નાના ઝઘડાઓનો સ્થળ પર જ તાત્કાલિક ઉકેલ લાવી અદાલતોનો કાર્યભાર કોણ ઓછો કરે છે?

લોક અદાલત

નીતિસાર નામનો ગ્રંથ કોણે લખ્યો?

શુક્રાચાર્ય

કોને અર્થશાસ્ત્રમાં પંચાયત સંસ્થાઓનો સારો ઉલ્લેખ કર્યો છે?

કૌટિલ્ય

ગુજરાતમાં પંચાયત ધારો કઈ સાલથી અમલમાં આવ્યો?

 ઈ. સ. 1963

પંચાયતી રાજ કાઉન્સીલના અધ્યક્ષ કોણ હોય?

પંચાયતી મંત્રી

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કોણ કરે છે?

કલેકટર

મૌર્ય વંશ અને ગુપ્ત વંશમાં કંઈ સંસ્થાઓ ઉપયોગી હતી?

ગ્રામ સભા અને ગ્રામ પંચાયતો

પ્રાચીન સમયમાં ગામડાં કેવા હતા?

સ્વાયત્ત અને સ્વાવલંબી

ગામડાની મુખ્ય આવક કઈ હતી?

મહેસૂલ

વહીવટી વિકેન્દ્રીકરણની શરૂઆત કોણે કરી?

લોર્ડ મેયો

ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એકટ ક્યારે અમલમાં આવ્યો?

1921

ભારતમાં ઈન્ટરીમાં સરકારની સ્થાપના કયારે થઈ?

ઈ.સ.1935

સામૂહિક વિકાસ કાર્યક્રમની શરૂઆત કયારે કરવામાં આવી?

ઈ.સ.1952

શ્રી બળવંતરાય મહેતા સમિતિની રચના કયારે કરવામાં આવી?

ઈ.સ.1957

ગુજરાત રાજય કયા રાજયમાંથી છૂટું પડ્યું?

બૃહદ મુંબઈમાંથી

ગુજરાત પંચાયત અધિનિયમ કયારે ઘડાયું?

ઈ.સ.1961

ત્રિસ્તરીય પંચાયતી રાજ સંસ્થાઓનો ઉદય કયારે થયો?

ઈ.સ.1959

ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતિ રાજ કયારે અમલમાં આવ્યું?

01-04-1961

ભારતમાં પંચાયતી રાજ્યના ઈતિહાસમાં કયો દિવસ ખૂબ મહત્ત્વનો છે?

24 એપ્રિલ 1963

બંધારણીય કાયદો કયારે અમલમાં આવ્યો?

ઈ.સ.1992

પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી કયારે યોજાય છે?

દર પાંચ વર્ષે

મતદાન તારીખે મતદાન મથક થી કેટલા અંતર સુધીમાં મતદાતાઓને કોઇની તરફેણમાં મત આપવામાં કાર્ય કરવાની મનાઇ છે.?

100 મીટર

પંચાયતનો ભંગ કરવામાં આવે તો પછી કેટલા સમયમાં પંચાયતની ચૂંટણી કરી લેવાની હોય છે.?

છ માસ

સમરસ ગ્રામ પંચાયત એટલે કેવી ગ્રામ પંચાત?

જે ગ્રામ પંચાયતમાં સરપંચ અને સદસ્ય બિનહરીફ ચૂંટાતા હોય એને

સામાજિક ન્યાય સમિતિઓની મુદત કેટલી હોય છે.?

પંચાયત જેટલી (પાંચ વર્ષ)

જંગલ વિસ્તાર નજીક હોય તો ગૌચર માટે સરકારી ધોરણ અનુસાર કેટલી જમીન હોવી જોઇએ.?

100 ઢોર માટે 40 એકર

ગૌચર ઉપર દબાણ દૂર કરવાની સત્તા કોની છે.?

ગ્રામ પંચાયતની

પંચાયતોને કયા વેરા સોંપવા તેનો નિર્ણય કોણ કરે છે?

વિધાનસભા

પંચાયતોમાં જુદા-જુદા વોર્ડમાં અનામત બેઠકો ફાળવવાની સત્તા કોની છે?

કલેકટર

બંધારણમાં દેશના બુનિયાદી એકમ તરીકે ગામડાને બદલે કોને ગણવામાં આવે છે?

નાગરિકને

બળવંતરાય મહેતા સમિતિની ખામીઓને દૂર કરવા કઇ સમિતિની રચના કરવામાં આવી હતી.?

અશોક મહેતા સમિતિ

ગ્રામ પંચાયતોમાં દ્વિસ્તરીય પંચાયતની ભલામણ કઇ સમિતિએ કરી હતી?

અશોક મહેતા સમિતિ

ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કયારે અને કયાં થઇ હતી?

2 ઓકટોબર 1959 માં રાજસ્થાનના નાગોર જીલ્લાના બગદરા ગામે જવાહરલાલ નહેર દ્વારા કરવામાં આવી હતી.

Panchayati Raj Gujarat | પંચાયતી રાજના અગત્યના પ્રશ્નો
Panchayati Raj Gujarat | પંચાયતી રાજના અગત્યના પ્રશ્નો

આ પણ જરૂર વાંચો

1 એપ્રિલ 2022 સાપ્તાહિક વર્તમાન બાબતો 
2એપ્રિલ 2022 કરંટ અફેર્સ
3ગુજરાતનું નદી તંત્ર
4 માર્ચ 2022 ના કરંટ અફેર્સ
5છેલ્લા 6 મહિનાના રમત-ગમતના કરંટ અફેર્સ 

Panchayati Raj Gujarat pdf Download

તો મિત્રો પંચાયતી રાજ (Panchayati raj Gujarati pdf download) ની pdf ડાઉનલોડ કરવા માટે તમારે અમારી ટેલીગ્રામ ચેનલ જોઈન કરવી પડશે ત્યાં તમને અમારી તમામ pdf બુક મળી જશે અમારી ટેલીગ્રામ ની લિંક નીચે આપેલી છે

તો મિત્રો આશા કરૂ છું કે તમને અમારી આ Panchayati Raj Gujarat | પંચાયતી રાજના અગત્યના પ્રશ્નો ની માહીતી પસંદ આવી હશે

Leave a Comment