Mukhya Sevika Study Material | મુખ્ય સેવિકા, મલ્ટિ-પર્પઝ હેલ્થ વર્કર,સ્ટાફ નર્સ આરોગ્યલક્ષી પ્રશ્નો

નમસ્તે મિત્રો આ પોસ્ટમાં તમને મુખ્ય સેવિકા, મલ્ટિ-પર્પઝ હેલ્થ વર્કર,સ્ટાફ નર્સ આરોગ્યલક્ષી પ્રશ્નો | Mukhya Sevika Study Material વિશેની માહિતી આપેલી છે જે આવનારી GPSSB મુખ્ય સેવિકા ભારતી 2022 તથા સ્ટાફ નર્સ ની પરિક્ષા માટે ખુબજ ઉપયોગી છે.

આ પણ જરૂર વાંચજો

Mukhya Sevika Study Material | મુખ્ય સેવિકા, મલ્ટિ-પર્પઝ હેલ્થ વર્કર,સ્ટાફ નર્સ આરોગ્યલક્ષી પ્રશ્નો

થાયરોઇડ ગ્રથીના બંઘારણ અને અભ્યાસ માટે શું વાપરવામાં આવે છે?

આયોડીન-31

કેન્સર ના રેડીએશન થેરેપી માટે શું વપરાય છે.?

કોબાલ્ટ-60

લ્યુકેમીયા થેરાપી માટે શું વાપરવામાં આવે છે.?

ફોસ્ફરસ-32

સામાન્ય રીતે માનવ શરીરમાં રુધિર નું દબાણ કેટલું હોય છે.?

120/80 મિમિ

” આર્થરાઇટસ ” શરીરના કયા અંગને લગતો રોગ છે.?

સાંઘા

AIDS નું પૂરું નામ જણાવો?

એકવાર્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી સીન્ડ્રોમ

ટોકોફેરોલ કયા વિટામિનનું નામ છે.?

વિટામિન-E

ડાયાલિસિસ ની સારવાર કયા રોગમાં દર્દીને આપવામાં આવે છે.?

મૂત્રપિંડ, કીડની ફેલના દર્દીને

રિકેટ્સ (સુકતાન)નો રોગ કયા વિટામિનની ખામીથી થાય છે.?

વિટામિન-D

લોહી જામી જવાની પ્રક્રિયા માટે કયું વિટામિન જવાબદાર છે.?

વિટામિન-E

પુખ્ત વયના પુરુષોમાં આશરે કેટલા લીટર રુઘિર હોય છે.?

5 થી 6 લીટર

માનવ શરીરમાં કેટલા ખનીજ તત્વો આવેલા છે.?

27 ખનીજ તત્વો

ટાઇફોઇડ કયા બેકટેરિયાથી થાય છે.?

સાલ્મોનેલા ટાઇફી

આયોડીનની ઉણપથી કયો રોગ થાય છે?

ગોઈટર

રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે.?

120 દિવસ

એલિસા ટેસ્ટ કયા રોગ માટે કરવામાં આવે છે.?

એઇડ્સ (AIDS)

સીફીલીસ અને ગોનોરીયા શાને લગતો રોગ છે.?

જાતીય રોગ

ગર્ભનિરોઘક ગોળી ની શોઘ કોણે કરી હતી?

પિનકસ

માનવ શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે?

213

શરીરમાં સૌથી મોટું હાડકું કયું હોય છે.?

સાથળ (થાપાનું/ફીમરબોન)

માનવ શરીરમાં કયા વિટામિનનું નિર્માણ થાય છે.?

વિટામિન-D અને K

આપણા શરીરમાં સૌથી મોટી ગ્રંથી કઇ છે.?

યકૃત (લિવર)

AIIMS નું પૂરું નામ જણાવો?

All India Institute of Medical Science

ખોરાકમાં રહેલાં મુખ્ય પોષક દ્રાવ્ય કયા કયા છે.?

કાર્બોદિત, ચરબી, પ્રોટીન

જલદ્રાવ્ય વિટામિનો કયાં કયાં છે.?

વિટામિન-B અને વિટામિન-C

ICMR નું પૂરું નામ શું છે.?

 Indian Council of Medical Research

શરીરનું બંઘારણ ઘડનાર મુખ્ય પોષક દ્રવ્ય કયું છે.?

 પ્રોટીન

થાઇરકિસન શું છે.?

હોર્મોન (અંત:સ્ત્રાવ)

વાઇરસ જન્ય રોગો કયાં કયાં છે?

ઇન્ફલુએન્ઝા, હહડકા, એઇડસ, કમળો, ઝીકા વાયરસ, કેન્સર

બિનચેપી રોગો કયાં કયાં છે?

કેન્સર, ડાયાબિટીસ, સંઘિવા

વિટામિન-B ની ઉણપથી કયો રોગ થાય છે

કીલોસિસ નામનો રોગ

મરાસ્મસ રોગ મોટે ભાગે કોને થાય છે.?

નાના બાળકોને

એઇડસ કયા વિષાણુઓથી ફેલાતો રોગ છે.?

HIV

વિષાણુની શોઘ કોને કરી હતી?

ઇવા નોવેસ્કી (રશિયન વૈજ્ઞાનિક)

સ્કર્વી રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે.?

દાંત અને પેઢા

હરપીસ રોગમાાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે.?

ચામડી

કવાશિઓકોર રોગ શાની ઉણપથી થાય છે.?

પ્રોટીન

મરાસ્મસ રોગ કેટલાં વર્ષના બાળકોને થાય છે.?

1 વર્ષથી નાનાં

મરાસ્મસ રોગ શાની ઉણપથી થાય છે.?

પ્રોટીન

પેલાગ્રા રોગ કયા વિટામિનની ખામીથી થાય છે.?

વિટામિન B5

ORS નું પુરું નામ જણાવો?

ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન (Oral rehydration solutions)

ભયંકર જીવલેણ સંસર્ગ જન્ય રોગ કયા છે.?

હડકવા અને એઇડસ

ઇન્ફલુએન્ઝા કયા અંગનો રોગ છે.?

શ્વસનતંત્ર

અનિ દ્રવ્યોની ઉણપથી થતા રોથ કયા છે.?

પાંડુરોગ અને ગોઇટર

કયા રોગમાં દર્દીની આંખો ઉંડી અને ઉતરી જાય છે.?

ડાયેરિયા

હ્રદયના ઘબકારા માપવાના સાઘનને શું કહેવામાં આવે છે.?

સ્ટેથોસ્કોપ

એસ્પિરિન અને પેરાસીટામોલ શેની દવા છે.?

તાવની

કયા રોગમાં દર્દીને કળતર અને ઠંડી સાથે તાવ આવે છે.?

મેલેરિયા

ઘન્વંતરિ અવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે.?

આરોગ્ય શાખામાં

શરીરમાં શાનું પ્રમાણ વઘતાં હ્રદયરોગ થવાની સંભાવના વઘી જાય છે.?

કોલેસ્ટેરોલ

ગ્લુકોમાં રોગ કયા અંગને પ્રભાવિત કરે છે.?

આંખ

માનવશરીર માટે શકિતનું કામ કોણ કરે છે.?

કાર્બોહાઇડ્રેડ

શીતળાની રસી કોણે શોઘી હતી?

એડવર્ડ જેનર

ડેંગુ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે?

માંસપેશી અને સાંઘાઓ

હાડકાં મજબૂત બનાવવા માટે કયા તત્વની જરૂર હોય છે.?

કેલ્શિયમ (Ca)

આમળા, જામફળ, મોસંબી, નારંગી, લીંબુમાંથી કયું વિટામિન મળે છે.?

વિટામિન-C

સૂર્યપ્રકાશમાંથી કયું વિટામિન મળે છે?

વિટામિન-D

પાણીથી ફેલાતા રોગો કયા કયા છે.?

કોલેરા, ટાઇફોડ, મરડો

ક્ષય રોગના રક્ષણ માટે કઇ રસી આપવામાં આવે છે.?

બીસીજી (BCG

રુઘિરમાં રહેલ અગત્યના તત્વને શું કહેવામાં આવે છે.?

હિમોગ્લોબીન

મેલેરિયા કયા મચ્છરના કરડવાથી થાય છે.?

એનોફિલિસ મચ્છર

હડકવાની રસી કોણે શોઘી હતી ?

લૂઇ પાશ્વર

ઈન્સ્યુલીનની શોઘ કોણે કરી હતી?

બેન્ટિંગ અને બેસ્ટ

સિફિલિસ કફ કયા અંગનો રોગ છે.?

જનીન અંગ

કુષ્ઠ રોગમાં શરીરનું કયુું અંગ પ્રભાવિત થાય છે.?

ચામડી

ટ્રેકોમા રોગ માં શરીર નું કયું અંગ પ્રભાવિત થાય છે.?

આંખો

કયા જંતુઓ પ્લેગ રોગનો ફેલાવો કરે છે.?

ચાંચડ, ઉંદર, ચામાચિડયું

હિપેટાઇટિસ ની રસી કયા રોગમાં મૂકવામાં આવે છે.?

કમળાના રોગમાં

ટાઇફોડમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે.?

આંતરડા

હ્રદય બદલાવવાનું સૌપ્રથમ ઓપરેશન કોણે કર્યું હતુ?

ડો. ક્રિશ્ચયન બર્નાર્ડ

વાઢકાપ કરતી વખતે દર્દીને બેભાન કરવા માટે કયો પદાર્થ વાપરવામાં આવે છે?

કલોરોફોર્મ

માનવશરીરમાં રુઘિરનું શુદ્ઘિકરણ કયાં થાય છે.?

ફેફસામાં

થેલેસેમિયા શાને લગતો રોગ છે.?

રકતકણો

મનુષ્ય શરીરમાં રંગસૂત્રોની કુલ કેટલી જોડ હોય છે.?

23 જોડ (46 રંગસૂત્રો)

ત્રિગુણી રસી કયા રોગો સામે રક્ષણ આપે છે.?

ડિપ્થેરિયા, ઘનુર્વા અને ઉટાંટિયું

” વિડાલ ટેસ્ટ ” કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે.?

ટાઇફોડ

રકતશુદ્ઘિ માટે જરૂરિ વિટામિન કયું છે.?

વિટામિન-E

કયા બ્લડગ્રુપમાં એન્ટિજન હોતા નથી?

O બ્લડ ગ્રુપમાં

રિકેટસ રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે.?

હાડકાં

નવજાત શિશુના હ્રદયના ઘબકારા પ્રતિમિનિટ કેટલા હોય છે.?

140 પ્રતિ મિનિટ

માનવશરીરમાં કુલ કેટલી અંત:સ્ત્રાવી ગ્રંથિઓ જોવા મળે છે.?

9 અંત:સ્ત્રાવી ગ્રંથીઓ

ન્યૂમોનિયા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે.?

ફેફસાં

બ્લડ પ્રેશર માપવાના સાધનને શું કહે છે.?

સ્ફિગ્મોમેનોમીટર

સ્ટેથોસ્કોપની શોઘ કોણે કરી હતી?

લાયનેક

પુરુષો માં કરાતી નસબંધી શસ્ત્રક્રિયા કયા નામે ઓળખાય છે.?

વાસેકટોમી

સ્ત્રીઓમાં કરાતી નસબંધી શસ્ત્રક્રિયા કયા નામે ઓળખાય છે.?

ટયુબેકટોમી

ગોનોરિયા કેવા પ્રકારનો રોગ છે?

જાતીય રોગ

NACO નું પૂરું નામ જણાવો?

નેશનલ એઇડસ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન

મીનામાટા રોગ શેના દ્વારા થાય છે.?

મરકયુરી

Mukhya Sevika Study Material | મુખ્ય સેવિકા, મલ્ટિ-પર્પઝ હેલ્થ વર્કર,સ્ટાફ નર્સ આરોગ્યલક્ષી પ્રશ્નો
Mukhya Sevika Study Material | મુખ્ય સેવિકા, મલ્ટિ-પર્પઝ હેલ્થ વર્કર,સ્ટાફ નર્સ આરોગ્યલક્ષી પ્રશ્નો

Mukhya Sevika Study Material Videos

mukhya sevika study material pdf

જો મિત્રો તમે Mukhya Sevika Study Material | મુખ્ય સેવિકા, મલ્ટિ-પર્પઝ હેલ્થ વર્કર,સ્ટાફ નર્સ આરોગ્યલક્ષી પ્રશ્નો ની pdf મેળવવાં માંગતા હોય તો તમે અમારી ટેલીગ્રામ ચેનલ જોઈન કરી લેજો ત્યાં તમને તમામ પ્રકારની બુક મળી રહેશે

Leave a Comment