
નમસ્તે મિત્રો સ્વાગત છે તમારૂ mukhya sevika mcq એટલે કે મુખ્ય સેવિકાની કામગીરી ને લગતા પ્રશ્નો કે જે આવનારી gpssb mukhya sevika ની પરિક્ષા માટે ખુબજ ઉપયોગી છે તો ચાલો જોઈએ મુખ્ય સેવિકાની કામગીરી ને લગતા પ્રશ્નો
mukhya sevika mcq | મુખ્ય સેવિકાની કામગીરી ને લગતા પ્રશ્નો
નવા જન્મેલા બાળકને કેટલા દિવસ સુધી જવજાત શીશું તરીકે ઓળખાય છે – 28
નવજાત શીશુ માં હાડકાની સંખ્યા કેટલી હોય છે? – 300
પુખ્ત વયના માણસમાં હાડકાની સંખ્યા કેટલી હોય છે? – 213
વૃદ્ધ વયના માણસમાં હાડકાની સંખ્યા કેટલી હોય છે? – 206
નવજાત શીશુનું હૃદય એક મીનીટમાં કેટલી વખત ધબકે છે? – 140
પુખ્ત વયના બાળકનું હૃદય એક મીનીટમાં કેટલી વખત ધબકે છે? – 72
ટી.બી.રોગ માનવ શરીરના કયા અંગને પ્રભાવીત કરે છે? – ફેફસા
માનવ શરીરમાં ફેફસા શું કાર્ય કરે છે ? – લોહીમાં ઑક્સિજન પુરો પાડે છે
માનવ શરીરના એક ફેફસામાં કેટલા MM હવા ભરી શકાય છે? – 1500 MM
સંપુર્ણ પ્રસાર પછી ગંભાશયની નહેરનો ડાયામીટર કેટલા સેન્ટીમીટર હોય છે? – 10 સેન્ટીમીટર
અપગર સ્કોરિંગનો મહત્તમ સ્કોર કેટલો હોય છે? – 10
નવી જન્મેલી છોકરી માટે કયો રંગ ઓળખ બેન્ડ તરીકે વાપરવામાં આવે છે? – પિંક
લોહીના કયા ગૃપ ને સાર્વજનિક દાતા કહેવામાં આવે છે? – O (ઑ) લોહી ગૃપ
લોહીના કયા ગૃપ ને સર્વગ્રાહી દાતા કહેવામાં આવે છે? – AB લોહી ગૃપ
લોહિના ગૃપનું વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે કર્યુ હતું – કાર્લ લેન્ડ સ્ટીનર નામના વૈજ્ઞાનિકે
માનવ શરીરની કઈ ગ્રંથીને માસ્ટર ગ્રંથી તરીકે ઓળખવામાં આવે છે? – પીચ્યુટરી ગ્રંથી
નવા જન્મેલા બાળકને કેટલા સમય સુધી માત્ર અને માત્ર સ્તનપાન કરાવવાની ભલામણ કરવામાં આવી છે? – 6 મહિના
જ્યારે નવા જન્મેલા બાળકને 6 મહિના બાદ પ્રથમ વખત અનાજ આપવામાં આવે છે આ દિવસ કયા નામે ઓળખવામાં આવે છે? – અન્નપ્રાશન
બાળકને અન્નપ્રાશન કયા વારે કરાવવામાં આવે છે? – શુક્રવારે
ગર્ભાશયના સંક્રમણની સામાન્ય અવધી કેટલી હોય છે? – 6 અઠવાડિયા
નવા જન્મેલા બાળકને વિટામીન K નું ઈન્જેક્શન કયા માર્ગે આપવામાં આવે છે? – IM
લેબર માં પ્લેસેન્ટા કયા તબક્કા દરમિયાન કાઢી નાખવામાં આવે છે? – 3 તબક્કા
પ્લેસેન્ટા ને કયા રંગના ડસ્ટબીનમાં ફેંકવામાં આવે છે – પીળા
કેટલા મહિનાની ઉંમરે બાળકોની અંદર પ્રથમ દુધિયા દાંત જોવા મળે છે? – 6 મહિને
બાળકોમાં દુધિયા દાંતની સંખ્યા કેટલી હોય છે? – 20
N.R.H.M નું પુરૂનામ શું છે? – નેશનલ રુરલ હેલ્થ મીશન
હાંડકાના વિકાસ માટે કયુ વિટામીન ખુબજ જરૂરી છે? – વિટામીન-D
વિટામીન A નું વૈજ્ઞાનિક નામ શું છે? – રેટિનોલ,
વિટામીન A ની ખામી થી કયો રોગ થાય છે? – રતાંધળાપણું
વિટામીન B નું વૈજ્ઞાનિક નામ શું છે? – થાઇમિન
વિટામીન B ની ખામી થી કયો રોગ થાય છે? – બેરી બેરી
વિટામીન C નું વૈજ્ઞાનિક નામ શું છે? – એસ્કોર્બિક એસિડ
વિટામીન C ની ખામી થી કયો રોગ થાય છે? – સ્કર્વી
વિટામીન D નું વૈજ્ઞાનિક નામ શું છે? – કેલ્સિફેરોલ
વિટામીન D ની ખામી થી કયો રોગ થાય છે? – સુકતાન
કરોડ સ્તંભમાં કેટલા હાડકાઓ આવેલા છે? – 33
ડેગ્યુ ફીવર રોગ કયા પ્રકારના મચ્છરના કરડવાથી થાય છે? – એડિસ
શાળામાં અભ્યાસ કરતા બાળકોને રાષ્ટ્રીય રસીકરણ અંતર્ગત કઈ રસી મુકવામાં આવે છે? – ટી.ટી
એ.આર.ટી સેંટર પર કયા રોગની સારવાર આપવામાં આવે છે? – એસ.આઈ.વી
AIDS ટેસ્ટ કઈ પદ્ધતિ થી કરવામાં આવે છે? – એલિસા
AIDS નો સૌપ્રથમ કેસ કયા દેશમાં જોવા મળ્યો હતો? – દક્ષિણ આફ્રિકા
ભારતમાં AIDS નો સૌપ્રથમ કેસ કઈ સાલમાં જોવા મળ્યો હતો? – 1986 તમિલનાડુ
બે રશી વચ્ચે ઓછામાં ઓછો કેટલો સમય હોવો જોઈએ? – 28 દિવસ
માનવ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ કયા અંગ દ્વારા થાય છે? – કિડની
વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે? – 1 ડિસેમ્બર
સુર્ય કિરણમાંથી કયું વિટામીન મળી આવે છે? – વિટામીન D
માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલા ફેરનહિટ હોય છે? – 98.6 ફેરનહિટ
માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલા અંશ સેલ્સિયસ હોય છે? – 37
માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલા કેલ્વિન હોય છે? – 310 કેલ્વિન
ચામડીનો વિકાસ કયા વિટામીન પર આધાર આખે છે? – વિટામીન D
માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? – ચામડી
માનવ શરીરમાં સૌથી પાતળી ચામડી કયાં આવેલી છે? – આંખના પોપચા પર
લોહી ગંઠાવાની પ્રક્રિયામાં કયુ તત્વ ભાગ ભજવે છે? – ફાઈબીનોજન
ઇન્સ્યુલિન શરીરની કઈ ગ્રંથીમાં ઉત્તપન્ન થાય છે? – સ્વાદુપિંડ
વંશ વારસાનું વિજ્ઞાન કોને કહેવામાં આવે છે? – જીનેટિક્સ
માનવ શરીરમાં રક્તકણો કયાં બને છે? – હાંડકાના પોલાણમાં
RBC નું પુરૂનામ શું છે? – રેડ બ્લડ સેલ
RBC નું મૃત્યું કયાં થાય છે? – બરોળમાં
RBCનું મૃત્યુંઘર કોને કહેવામાં આવે છે? – બરોળ
RBC નું આયુષ્ય કેટલા દિવસ નું હોય છે? – 120 દિવસ
WBC નું પુરૂનામ શું છે? – વ્હાઈટ બ્લડ સેલ
WBC નું આયુષ્ય કેટલા દિવસ નું હોય છે? – ત્રણ થી ચાર દિવસ
ત્રાક કણનું આયુષ્ય કેટલા દિવસ નું હોય છે? આંઠ થી નવ દિવસ
બ્રોંકાઈટિસ શરીરના કયા અંગને લગતો રોગ છે? – શ્વાસનળી
આપણાં નખ શેના બનેલા હોય છે? – કેરોટીન
મેડિકલ સાયન્સ બુલેટીન પ્રમાણે ભારતીય સ્ત્રીઓમાં સૌથી વધુ કેન્સર કયા અંગનું જોવા મળે છે? – બ્રેસ્ટ
શરીરના હાડકાંને મજબુત કયું તત્વ બનાવે છે? – કેલ્શિયમ
લોહીની પરિભમણની શોધ કોણે કરી હતી? – વિલિયમ હાર્વે
mukhya sevika mcq Videos | મુખ્ય સેવિકાની કામગીરી ને લગતા પ્રશ્નો
આ પણ જરૂર વાંચો