March 2022 Current Affairs In Gujarati | માર્ચ 2022 ના કરંટ અફેર્સ

નમસ્તે મિત્રો આ પોસ્ટમાં આપણે March 2022 Current Affairs In Gujarati, માર્ચ 2022 ના કરંટ અફેર્સ ના ખુબજ અગત્યના અને આવનારી સ્પર્ધાત્મક પરિક્ષા માટે ખુબજ ઉપયોગી માર્ચ 2022 ની વર્તમાન બાબતો વિશે વાત કરીશું

March 2022 Current Affairs In Gujarati

વિશ્વ રેડિયો દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે? – 13 ફેબ્રુઆરી

વર્ષ 2021ની ‘વિશ્વ રેડિયો દિવસ’ની થીમ શું છે? – Radio and Trust

તાજેતરમાં શ્રી રાહુલ બજાજનું નિધન થયું છે. તેઓ કોના ચેરમેન હતા? – બજાજ ઓટો

ભારતમાં ‘માતૃ-પિતૃ પૂજન દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે? – 14 ફેબ્રુઆરી

શ્રી ફ્રેન્ક-વોલ્ટર સ્ટેઈનમેયર કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા છે? – જર્મની

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં ગુજરાતની નવી બાયોટેકનોલોજી પોલિસીની જાહેરાત કયા સ્થળેથી રી હતી? – સાયન્સ સિટી, અમદાવાદ

ISROએ 14 ફેબ્રુઆરી, 2022ના રોજ વર્ષ 2022નું તેનું કયું પ્રથમ મિશન લોન્ચ કર્યુ હતું? – PSLV-C52

તાજેતરમાં ISROએ PSLV-C52 રોકેટ દ્વારા INS- 2TD ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. આ ઉપગ્રહ ભારત અને બીજા કયા દેશનું સંયુક્ત સાહસ છે? – ભૂટાન

તાજેતરમાં સમાચારમાં રહેલ લાસા(Lassa) શું છે? – અમેરિકામાં વિકસાવેલ Covid-19 કિટ

તાજેતરમાં ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટે ‘Democracy Index- 2021’ બહાર પાડ્યો છે. જેમાં પ્રથમ ક્રમે કયો દેશ છે? – નોર્વે

તાજેતરમાં ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટે ‘Democracy Index- 2021’ બહાર પાડ્યો છે. જેમાં બીજા ક્રમે કયો દેશ છે? – 39 વર્ષ

તાજેતરમાં ચર્ચામાં રહેલ “દેવિકા નદી પ્રોજેક્ટ” કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંકળાયેલ છે? – જમ્મુ-કાશ્મીર

કયા દેશે તાજેતરમાં ભારતીય ઉદ્યોગપતિઓને વિઝા વિના પ્રવેશવાની મંજૂરી આપવાની જાહેરાત કરી છે? – માલદીવ

તાજેતરમાં શ્રી બપ્પી લહેરીનું નિધન થયું છે તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ હતા? – ગાયક અને સંગીતકાર

દેશમાં હવે પ્રૌઢ શિક્ષણનું નામ બદલીને……………કરવામાં આવ્યું છે.? – સૌ માટે શિક્ષણ

તાજેતરમાં નીતિ આયોગ કોના સહયોગથી ‘Fintech Open Hackathon’નું આયોજન કરશે ? – PhonePe

તાજેતરમાં તુર્કીએ તેના દેશનું નામ બદલીને શું રાખ્યું છે? – તુર્કીયે

તાજેતરમાં કયા રાજ્યએ “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના” શરૂ કરી છે? – ગુજરાત 

‘Soil Health Card day’ કયા દિવસના રોજ ઉજવવામાં આવે છે? – 19 ફેબ્રુઆરી કયા રાજ્યમાં 15 ફેબ્રુઆરીને હવે ‘શહીદ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે? – બિહાર

તારાપુર હત્યાકાંડ બનાવ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? – બિહાર

બ્રિટિશ કાળ દરમિયાન કયા વર્ષે તારાપુર હત્યાકાંડ બનાવ બન્યો હતો. જેમાં બ્રિટિશ પોલીસ દ્વારા 34 નિર્દોષ લોકોને માર્યા હતા? – 15 ફેબ્રુઆરી, 1932

તાજેતરમાં રાજ્યની કઈ બે નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરી વિકાસ યોજનાના કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે? – સુરેન્દ્રનગર-દૂધરેજ

તાજેતરમાં NASAના કઈ અવકાશયાને શુક્રની સપાટીની તસ્વીરો લીધી હતી? – પાર્કર સોલર પ્રોબ 

અફઘાનિસ્તાનમાં ઘઉંની સપ્લાય કરવા માટે ભારતે કોની સાથે કરાર કર્યા છે? – WEP

ભારતે તાજેતરમાં મધ્ય પેસેફિક મહાસાગરના કયા ટાપુને COVID સહાય મોકલી છે? – કિરીબાતી

તાજેતરમાં કયા દેશે કોવિડ-19 નિયમોના વિરોધને સમાપ્ત કરવા માટે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે ? – કેનેડા

ક્વાડના વિદેશ મંત્રીઓની તાજેતરમાં કેટલામી બેઠક મળી હતી? – ચોથી

તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા સીડ’ (SEED) યોજના શરૂ કરવામાં આવી છે? – સામાજિક ન્યાય અને અધિકારીકતા મંત્રાલય

તાજેતરમાં ગુરૂગ્રામના પ્રથમ મહિલા પોલીસ કમિશનર કોણ બન્યું છે? – સુશ્રી કલા રામચંદ્રન

તાજેતરમાં કયા શહેરમાં વોટર ટેકસીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે? – મુંબઈ

તાજેતરમાં ટુ-વહીલર પર બાળકો માટેના નવા નિયમો જાહેર કર્યા છે. આ અંતર્ગત કેટલા વર્ષથી નીચેના બાળકોને ટુ-વ્હીલરમાં લઈ જતી વખતે હેલ્મટ અને સેફટી વેસ્ટ પહેરાવા આવશ્યક છે ? – 4

તાજેતરમાં બિલ ગેટ્સને હિલાલ–એ–પાકિસ્તાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ પાકિસ્તાનનો કેટલામો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે? – બીજો

કઈ સંસ્થાએ ‘જીવા’ (JIVA)નામનો કૃષિ પારિસ્થિતિકી કાર્યક્રમ શરૂ કર્યો છે? – નાબાર્ડ

સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SPMCIL) કઈ સંસ્થાના નેજા હેઠળ કામ કરે છે ? – નાણા મંત્રાલય 

(SPMCIL એ સરકારી પ્રિન્ટિંગ અને મિટિંગ એજન્સી છે. તે નાણા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તાજેતરમાં તેમના 17માં સ્થાપના દિવસના અવસર પર નાણામંત્રી શ્રીમતી નિર્મલા સિતારામને પંચતંત્ર પર પ્રથમ રંગીન સ્મારક સિક્કો લોન્ચ કર્યો હતો.) 

NCRB મુજબ કયા ભારતીય રાજ્યમાં “વિચ હન્ટિંગ” હેઠળ સૌથી વધુ હત્યાઓ થાય છે? – ઝારખંડ

March 2022 Current Affairs In Gujarati 1

1 ICC મહિલા વિશ્વ કપ 2022 ના કરંટ અફેર્સ 
2 ઓસ્કાર એવોર્ડ 2022 વિજેતાઓની યાદી
3છેલ્લા 6 મહિનાના રમત-ગમતના કરંટ અફેર્સ
4ગુજરાતી કરંટ અફેર્સ
March 2022 Current Affairs In Gujarati
March 2022 Monthly Current Affairs in gujarati

તાજેતરમાં સમાચારમાં રહેલ ‘ઝિનજિયાંગ પ્રદેશ કયા દેશમાં આવેલ છે? – ચીન

14 ફેબ્રુઆરી, 2022ના રોજ ભારતે કેટલી ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મુક્યો હતો? – 54

તાજેતરમાં કયા રાજ્યએ ગાંજાની ખેતી કરવા માટે “ઓપરેશન પરિવર્તન” શરૂ કર્યું છે? – આંધ્રપ્રદેશ

તાજેતરમાં નેપાળના કયા ન્યાયાધીશ પર મહાભિયોગ કરવામાં આવ્યો હતો? – શ્રી ચોલેન્દ્ર શમશેર રાણા

“મેદારામ જાતરા” (Medaram Jatara) એ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવતો મેળો છે? – તેલંગાણા

ફેબ્રુઆરી-2022માં કેન્દ્ર અને ગુજરાત સરકારે કઈ કંપની દ્વારા સ્થપાનાર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ માટે ગાંધીનગર ખાતે ત્રિપક્ષીય કરાર કર્યા? – તાતા કંપની

SEBIના ચેરપર્સન તરીકે ફેબ્રુઆરી-2022માં IIM અમદાવાદમાંથી પાસઆઉટ થયેલા કઈ મહિલાની સૌપ્રથમ નિયુક્તિ કરાઈ? – માધબી પુરી બૂચ સેબીતા

મહાશિવરાત્રિના પર્વ પર કયા રાજયમાં ‘હેરથ ઉત્સવ’ મનાવવામાં આવે છે ? – જમ્મુ કશ્મીર

તાજેતરમાં કયા દેશના પ્રસિદ્ધ ક્રિકેટર “શેન વોર્ન” નું 52 વર્ષની ઉંમરે નિધન થયું છે ? – ઓસ્ટ્રેલીયા

ગુજરાતમાં સૌ પ્રથમવાર કયા શહેરમાં સોલર ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યું છે ? – રાજકોટ

તાજેતરમાં ભારતીય રેલવે મંત્રાલયે બે ટ્રેનો વચ્ચે થતી ટક્કરને રોકવા કઈ સ્વદેશી ટેકનિકનું સફળ પરીક્ષણ કર્યું છે ? – કવચ ટેકનિક

કઈ જગ્યાએ મહાશિવરાત્રિ નિમિતે “શિવ જ્યોતિ અપર્ણમ મહોત્સવ” ના ભાગરૂપે 10 મિનિટમાં 11.71 લાખ દીવા પ્રગટાવીને ગિનિસ રેકોર્ડ બનાવ્યો છે ? – ઉજ્જૈન (મધ્યપ્રદેશ)

તાજેતરમાં યશ રાજ ફિન્સના નવા CEO કોણ બન્યું છે ? – અક્ષય વિઘાની

તાજેતરમાં રજૂ થયેલ ગુજરાત સરકારના બજેટમાં ‘બજેટ બેગ’ ઉપર આદિવાસીની કઈ શૈલીનું પેઇન્ટિંગ હતું? – વારલી પેન્ટિંગ

તાજેતરમાં ગુજરાત સરકારે બજેટમાં કઈ જગ્યાએ આયુર્વેદિક કોલેજ શરૂ કરવાની જાહેરાત કરી છે ? – સુરેન્દ્રનગર

તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે ? – 4 માર્ચ

તાજેતરમાં આવેલ એક રિપોર્ટ મુજબ વિશ્વમાં સૌથી વધુ અરબપતિની સંખ્યા કયા દેશમાં છે ? – ભારત

તાજેતરમાં ભારતીય વાયુ સેનાની પશ્ચિમી કમાનના નવા ‘commander in chief’ કોણ બન્યું છે? – શ્રીકુમાર પ્રભાકરન

તાજેતરમાં કઈ રાજય સરકારે સંપૂર્ણ રાજયને અશાંત વિસ્તાર (ડિસ્ટબર્ડ એરિયા) જાહેર કર્યો છે? – અસમ

તાજેતરમાં લોંગ માર્ચ -8 નામના રોકેટ દ્વારા 22 ઉપગ્રહ કયા દેશે લોન્ચ કર્યા છે ? – ચીન

તાજેતરમાં સડક પર રહેનાર પશુઓ માટે એમ્બુલસ કયા રાજમાં શરૂ કરવામાં આવી છે ? – તમીલનાડુ

તાજેતરમાં “પ્રો કબડ્ડી લિગ” સિઝન-8ની વિજેતા કઈ ટિમ બની છે ? – દબંગ દિલ્હી

તાજેતરમાં LIC મુચ્યયલ ફેડના નવા MD & CEO કોણ બન્યું છે ? – ટી.એસ.રામકૃષ્ણન

તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે ”આરોગ્ય વુમન”નું ઉદ્ધાટન કઈ જગ્યાએ કર્યું છે ? – રાષ્ટ્રપતિ ભવન

તાજેતરમાં કયા રાજયની પોલીસે ‘ઇ ચિઠ્ઠા (E-Chittha)’ નામનું પોર્ટલ શરૂ કર્યું છે ? – દીલ્હી

તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીના સંશોધકોએ કરોળિયાની નવી પ્રજાતિ શોધી છે? – ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (જુનાગઢ)

તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું વિમાન મારિયા (AN-225 Mriya)’ ને કોને તોડી પાડયું છે? – રશિયા

તાજેતરમાં સૌથી વધુ US COVID વેક્સિન પ્રાપ્ત કરતાં કયો દેશ બન્યો છે ? – બાંગ્લાદેશ

તાજેતરમાં IOC ને કયા દેશના રાષ્ટ્રપતિ પાસેથી ”’શીર્ષ ઓલમ્પિક સન્માન” પરત લીધું છે ? – રશિયા

તાજેતરમાં કેન્દ્રિય રાજ્યકક્ષાના શિક્ષામંત્રી અન્નપુર્ણા દેવીએ કેટલા શિક્ષકોને ICT પુરસ્કાર આપ્યો છે? – 49 

તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં “બાગાયત કૃષિ પ્રદર્શન” અને “એસ્ટ્રોનોમી ક્લબ” નું ઉદ્ધાટન કયા કરવામાં આવ્યું છે ? – ભાવનગર

તાજેતરમાં ઈન્ડસ્ટ્રી કનેક્ટ 2022નું ઉદ્ધાટન કોણે કર્યું છે? – ડૉ.મનસુખ માંડવિયા

તાજેતરમાં ભાષા સર્ટિફિકેટ સેલ્ફી અભિયાન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? – શિક્ષણમંત્રાલય

ભારતનું પ્રથમ “ઇ-વેસ્ટ-ઇકો-પાર્ક” કયા ખોલવામાં આવશે? – દિલ્હી

તાજેતરમાં SEBI ના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યું છે? – માઘવીપૂરી બૂચ

તાજેતરમાં ”આંતરરાષ્ટ્રીય જુડો મહાસંઘ”ના અધ્યક્ષ પદેથી કયા દેશના રાષ્ટ્રપતિને હટાવવામાં આવ્યા છે? – રશિયા

તાજેતરમાં કેન્દ્રિય મંત્રી મંડળે LIC ના IPOમાં કેટલા ટકા વિદેશી રોકાણને મંજૂરી આપી છે? – 20%

તાજેતરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? – 28 ફેબ્રુઆરી

તાજેતરમાં કઇ રાજય સરકારે તેના બજેટમાં ઊંટ પાલન માટે 10 કરોડની જાહેરાત કરી છે.? – રાજસ્થાન

તાજેતરમાં Jet Airways ના નવા CEO કોણ બન્યું છે ? – સંજીવ કપૂર

તાજેતરમાં કઈ ભારતીય ખેલાડીએ ISSF વર્લ્ડ કપમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? – એશા સિંઘ, રુચિતા વિનેરકર, શ્રી નિવેથા

તાજેતરમાં ‘મિસિસ ઈન્ડિયા ગ્લેમર’ નો ખિતાબ કોણે જીત્યો છે? – હિરલ શાહ

તાજેતરમાં હીરો મોટોકોર્પ ને કયા EV (Electric Vehicle) ની શરૂઆત કરી છે? – Vida

March 2022 Current Affairs In Gujarati Videos

તાજેતરમાં “નેશનલ જેન્ડર ઇન્ડેક્સ” કોણે જાહેર કર્યો છે? – નીતિ આયોગ

તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સંગીત ક્ષેત્રે ‘લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? – ગૌરાંગ વ્યાસ

5માર્ચના રોજ ગુજરાતમાં સાગર પરિક્રમાનું ઉદ્ધાટન કોણે કર્યું છે? – પુરુષોતમ રૂપાલા

તાજેતરમાં સૌર ઉડ્ડયન ઈંધણનો ઉપયોગ કરનાર વિશ્વની પ્રથમ એરલાઇન કઈ બની છે? – સ્વિસ એર લાઇન્સ

તાજેતરમાં Bharti AXA લાઈફ ઇન્શયોરન્સના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે? –  વિદ્યા બાલન

તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચેના રાજદ્વારી સંબધની સ્થાપનાની 75મી વર્ષગાઠ મનાવવામાં આવી છે? – નેઘરલેન્ડ

તાજેતરમાં ભારતીય સેનાના પૂર્વ પ્રમુખનું નિધન થયું છે, તેનું નામ જણાવો ? – જનરલ SF રોડ્રીગ્સ

તાજેતરમાં ” કાલીયામ ઉત્સવ ” કયા રાજ્યમાં શરૂ થયો છે? – કેરળ

તાજેતરમાં ‘સ્ટડી ઇન ઈન્ડિયા મિટ 2022’નું આયોજન કયા થયું છે? – ઢાંકા

ગુજરાત સરકારે 2022ના બજેટમાં કેટલા વિધાર્થીઓને ST બસમાં ફી પાસ આપવાની જાહેરાત કરી છે? – 11 લાખ

ભારતનું પ્રથમ ”Smart managed” EV (Electric vehicle) ચર્જંગ સ્ટેશન કયા શરૂ થયુ છે? – નવી દિલ્હી

દર વર્ષે જનઔષધિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? – 7 માર્ચ

તાજેતરમાં FATF  એ કયા દેશને ગ્રે લિસ્ટમાં શામીલ કર્યો છે.? – UAE

તાજેતરમાં કપિલ દેવનો 334 ટેસ્ટ વિકેટનો રેકોર્ડ કોણે તોડ્યો છે? – આર અશ્વિન

તાજેતરમાં કયા ગુજરાતી મહિલાને ગુજરાતી સાહિત્ય અને આદિવાસી દીકરીઓના શિક્ષણ માટે ઉત્કૃષ્ટ કામગીરી માટે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે ”નારીશક્તિ પુરસ્કાર” આપવામાં આવ્યો છે ? – નિરંજનાબેન (સુરત)

તાજેતરમાં કયા દેશના ભારતના રાજદૂત મુકુલ આર્યનું નિધન થયું છે ? – ફિલિસ્તીન

6 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભાગ લીધો હોય તેવી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બન્યું છે ? – મિતાલી રાજ

તાજેતરમાં ” ધ બ્લ્યુ બુક ” નામનું પુસ્તક કોણે લખ્યું છે? – અમીતાવા કુમાર

તાજેતરમાં ” પંડિત હરિપ્રસાદ ચૌરસિયા લાઈફટાઈમ અચિવમેંટ એવોર્ડ ” થી કોને સન્માનીત કરવામાં આવ્યા છે ? – ઉસ્તાદ અજમદ અલી ખાન

તાજેતરમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2022નું આયોજન ક્યાં થયું છે? – બાર્સિલોના (સ્પેન)

તાજેતરમાં ” આંતરરાષ્ટ્રીય મહિલા ” દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? – 8 માર્ચ

તાજેતરમાં ” ભારત પ્રશાંત સૈન્ય સ્વાધ્ય વિનિમય સંમેલન ” નું ઉદ્ધાટન કોણે કર્યું છે ? – રાજનાથ સિંહ

તાજેતરમાં ભારતની 23મી મહિલા ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યું છે ? – પ્રિયંકા નુટક્કી

તાજેતરમાં ગુજરાતના અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આયોજિત STEM ક્વિઝમાં કઈ ટિમ વિજેતા બની છે? – વડોદરા

તાજેતરમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કયાં કર્યું છે? – પુણે (મહારાષ્ટ્ર)

વર્ષ 2022માં ગુજરાતમાં ચાલતી મહિલા હેલ્પલાઇન ” 181 અભયમ સેવા ” ના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? – 7

તાજેતરમાં ‘ઈન્ડિયા ગ્લોબલ ફોરમ” નું વાર્ષિક શિખર સંમેલનનું આયોજન ક્યાં થયું છે? – બેંગલુરુ

તાજેતરમાં કયા રાજ્યએ મહિલા ધારાસભ્યને રૂ. 1.25 કરોડની ગ્રાન્ટ વધુ આપવામાંની જાહેરાત કરી છે ? – ગુજરાત

તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રાલયે ”ડોનેટ અ પેન્શન (Donate a pension)” પહેલ શરૂ કરી છે ? – શ્રમ મંત્રાલય

તાજેતરમાં ફેસબુક પર કયા દેશે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે ? – રશિયા

તાજેતરમાં Microsoft કઈ જગ્યાએ ભારતનું સૌથી મોટું ડેટા સેન્ટરની સ્થાપના કરશે ? – હૈદરાબાદ

તાજેતરમાં કયા રાજયની સરકાર દ્વારા ગેરકર્મચારી મહિલાઓ માટે અમ્યા અને વિધાર્થીનીઓ માટે બહિની યોજના શરૂ કરી છે? – સિક્કીમ

તાજેતરમાં FATF (Financial Action Task Force) ના અધ્યક્ષ કોણ બન્યું છે? – ટી રાજા કુમાર

તાજેતરમાં ” કોશલ્યા માતૃત્વ યોજના ” કયા રાજ્યમાં શરૂ થઈ છે? – છત્તીસગઢ

તાજેતરમાં 67 દેશોના કૃષિમંત્રીની બેઠકની અધ્યક્ષતા કયો દેશ કરશે? – જર્મની

તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે કયા મંત્રાલયની સાથે મળીને અખિલ ભારતીય કાર્યક્રમ ” ઝરોખા ” નું આયોજન કર્યું છે ? – કાપડ મંત્રાલય

તાજેતરમાં કયા રાજ્યની મહિલાઓને સરકારી નોકરીમાં ૩૩% અનામતની આપવાની જાહેરાત કરવામાં આવી છે? – ત્રિપુરા

શયન મુદ્રામાં બેઠેલા ભગવાન બુદ્ધની ભારતની સૌથી મોટી પ્રતિમા ક્યાં બની રહી છે? – બોઘગયા

તાજેતરમાં ધૂમ્રપાન નિષેધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? – 9 માર્ચ (આ દિવસ દરવર્ષે માર્ચ મહિનાના બીજા બુધવારે મનાવવામાં આવે છે.)

તાજેતરમાં કયા દેશે તેનો બીજો સૈન્ય ઉપગ્રહ “નૂર-2” નું સફળ પરીક્ષણ કર્યું છે ? – ઇરાન

તાજેતરમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કઈ જગ્યાએ ભારતનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર ખોલવાની જાહેરાત કરી છે ? – મુંબઇ

તાજેતરમાં Us આંતરરાષ્ટ્રીય મહિલા સાહસ પુરસ્કાર 2022 કોને આપવામાં આવ્યો છે? – રિજવાના હસન

તાજેતરમાં ભારતની કઇ બેન્કે “House Work is Work” નામની પહેલ શરૂ કરી છે.? – Axis Bank

2041 જળવાયુ બળ અંટાર્કટીકા અભિયાનમાં ભારતનુ પ્રતિનિઘિત્વ કોણ કરશે? – આરૂષિ વર્મા

તાજેતરમાં ”Lupin (લ્યુપીન)” ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યુ છે.? – મેરી કોમ

તાજેતરમાં કયા રજયના મુખ્યમંત્રી એ દેશમાં પહેલીવાર ગાયના છાણમાંથી બનેલી બ્રીફબેસમાં બજેટ રજૂ કર્યુ? – છત્તીસગઢ

તજેતરમાં સાહિત્ય અકાદમીએ ” સાહિત્યોત્સવ ” નું આયોજન કયાં કર્યુ છે.? – નવી દિલ્હી

તાજેતરમાં કયા રાજયએ સ્વાસ્થ્ય સંબઘિત ”મિશન ઇન્દ્ર ઘનુષ” માં પ્રથમ ક્રમ મેળવ્યો છે.? – ઓડિસા

તાજેતરમાં CISF (Central Industrial Security Force) નો સ્થાપના દિવસ કયારે મનાવવામાં આવ્યો? – 10 માર્ચ

તાજેતરમાં WHO ઘ્વારા ગુજરાતમાં ઘઇ જગ્યાએ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસનની સ્થાપના કરશે? – જામનગર

તાજેતરમાં ભારતનો પ્રથમ મહિલા માલિકીનો ઔદ્યોગિક ઉદ્યાન કયા ખુલ્લો મૂકવામાં આવ્યો છે? – હૈદરાબાદ

તાજેતરમાં કયા રાજયની સરકારે ‘Women @ Work (મહિલા@કાર્ય)’ કાર્યક્રમ શરૂ કર્યો છે? – કર્ણાટક

તાજેતરમાં કોણે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “વર્ચ્યુઅલ ગ્રિડ નોલેજ સેન્ટર (Virtual Grid Knowledge center)” નો આરંભ કોણે કરાવ્યો ? – આર.કે.સિંહ  

તાજેતરમાં ‘વિશ્વ કિડની દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો ? – 10 માર્ચ (આ દિવસ દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે મનાવવામાં આવે છે)

તાજેતરમાં કયા રાજયની સરકારે શહેરી ખેતી માટે એક મેગા અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી છે? – દિલ્હી

March 2022 Current Affairs In Gujarati 2

તાજેતરમાં ત્રીજો ‘રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ’ કયા શરૂ થયો છે ? – નવી દિલ્હી

તાજેતરમાં કયા રાજયના મુખ્યમંત્રીએ મહિલાઓ માટે ”સુષ્મા સ્વરાજ પુરસ્કાર” ની ઘોષણા કરી છે? – હરિયાણા (મનોહરલાલ ખટ્ટર)

સ્કોચ સ્ટેટ ઓફ ગવર્નેસ રેંકિંગ 2021માં ગુજરાત કેટલામાં સ્થાને રહ્યું છે? – ચોથા

તાજેતરમાં ભારતના સૌથી મોટા ‘ફ્લોટિંગ સોલાર પાવર પ્રોજેકટ’નું ઉદ્ધાટન કયા રાજયમાં થયું છે? – તમિલનાડુ

સ્કોચ સ્ટેટ ઓફ ગવર્નેસ રેકિંગ 2021માં કયું રાજય પ્રથમ સ્થાને રહ્યું છે ? – આંઘ્રપ્રદેશ

વર્ષ 2022 ISSF (International Shooting Sport Federation) વિશ્વ કપમાં કયા દેશે સૌથી વધારે

મેડલ જીત્યા છે ? – ભારત 

તાજેતરમાં ભારતીય રેલવેનું પ્રથમ ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ’ કયા શરૂ કરવામાં આવ્યું? – થાપરનગર (ઝારખંડ)

તાજેતરમાં માછલીના ઉત્પાદનમાં વધારો કરવા માટે કયા રાજયની સરકારે NABARD સાથે સમજૂતી કરી છે ? – ઓડિસા

તાજેતરમાં ISRO દ્વારા યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ (Young scientist program) માટે કેટલા વિધાર્થીઓની પસંદગી કરવામાં આવશે ? – 150

તાજેતરમાં યુંન સૂક-યોલ કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે ? – દક્ષિણ કોરિયા

તાજેતરમાં કયા રાજયની સરકારે ”મુખ્યમંત્રી ચા શ્રમિ કલ્યાણ પ્રકલ્પ” યોજના શરૂ કરી છે ? – ત્રિપુરા

તાજેતરમાં ”ચારધામ પરિયોજના સમિતિ” ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ? – જસ્ટિસ AK સિકરી

તાજેતરમાં ભારતની પ્રથમ ડ્રોન સ્કૂલનું ઉદ્ધાટન ક્યાં કરવામાં આવ્યું છે? – ગ્વાલિયર (મઘ્યપ્રદેશ)

તાજેતરમાં #LaxmiForLaxmi પહેલ કોણે શરૂ કરી છે ? – HDFC મ્યુચ્યુઅલ ફંડ

તાજેતરમાં કેન્દ્રિય શિક્ષા મંત્રાલયે કોના સહયોગથી ”કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ” અભિયાન લોન્ચ કર્યું છે? – UNICEF

તાજેતરમાં ‘રાષ્ટ્રીય ભૂમિ મુદ્રીકરણ નિગમ’ની સ્થાપના કોને કરી છે ? – ભારત સરકારે

7 માર્ચ 2022ના રોજ પાલ-દઢવાવ હત્યાકાંડને 100 વર્ષ પૂર્ણ થયા છે, તે ગુજરાતના કયા જિલ્લામાં થયો હતો ? – સાબરકાંઠા

તાજેતરમાં RBI એ કોને નવા ગ્રાહકોનું ઓનબોર્ડિંગ બંધ કરવાનો નિર્દેશ કર્યો છે ? – Paytm payment Bank

તાજેતરમાં ‘સંભવ’ અને ‘સ્વાલંબન’ પહેલ કોણે શરૂ કરાવી છે ? – ભાનુ પ્રતાપ સિંહ વર્મા

ગુજરાતમાં ડાંગ દરબાર મેળાની ઉજવણી ક્યારે કરવામાં આવેશે ? – 13  થી 16માર્ચ 

તાજેતરમાં કઇ રાજય સરકારે બાળકો માટે અલગથી ”બાલ બજેટ” રજુ કર્યુ છે? – મઘ્યપ્રદેશ

તાજેતરમાં ”આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ (પાઇ દિવસ)” કયારે મનાવવામાં આવ્યો? – 14 માર્ચ

તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતનાં કયા જિલ્લામાંથી વસંતોત્સવનો આરંભ કરાવ્યો છે? – ગાંઘીનગર

તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાાં કપિલ દેવનો રેકોર્ડ તોડી 28 બોલમાં 50 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યુ છે? – રિષભ પંત

તાજેતરમાં દાંડીયાત્રાની 92મી વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદમાં કોચરબ આશ્રમથી દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કોણે કરાવ્યો છે.? – અમિત શાહ

ભારતની પ્રથમ મેડિકલ સિટી ”ઇન્દ્રાયણી મેડિસિટી” કયાં બનાવવામાં આવશે? – પુણે (મહારાષ્ટ્ર)

તાજેતરમાં પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી કઇ જગ્યાએ 11મો ખેલ મહાકુંભ શરૂ કરાવ્યો છે.? – અમદાવાદ

તાજેતરમાં પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ ”રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય” ના ભવનનું ઉદ્ઘાટન કયાં કર્યું છે.? – ગાંઘીનગર (ગુજરાત)

તાજેતરમાં ચર્ચામાં રહેલ ” પંડ્રેથન મંદિર ” કયા રાજ્યમાં આવેલું છે.? – જમ્મુ કશ્મીર

તાજેતરમાં વિશ્વ ગ્રાહક અઘિકાર દિવસ (World Consumer Right Day) કયારે મનાવવામાં આવ્યો? – 15 મી માર્ચ

તાજેતરમાં SHG બેંક લિકેજ માટે રાષ્ટ્રીય પુરસ્કાર કઇ બેંકને આપવામાં આવ્યો છે.? – જમ્મુ કાશ્મીર બેંક

તાજેતરમાં આવેલ SIPRI રીપોર્ટ અનુસાર હથીયારોનો સૌથી વઘારે આયાતકાર દેશ કયો બન્યો છે.? – ભારત

ફેબ્રુઆરી 2022 માટેનો ICC પ્લેયર ઓફ ઘ મંથ ક્રિકેટર કોણ બન્યું છે.? – શ્રેયસ અય્યર

તાજેતરમાં કઇ બેન્કે ”ગ્રીન ડિપોજીટ પ્રોગ્રામ” શરૂ કર્યો છે.? – DBS બેન્ક ઓફ ઇન્ડિયા

તાજેતરમાં ઓઇલ ઇન્ડિયા લિમિટેડના નવા MD & Chairman કોણ બન્યું છે.? – રંજીત રથ

તાજેતરમાં Air Indiaના ચેરમેન કોન બન્યુ છે? – એન.ચંન્દ્રશેખર

તાજેતરમાં ”ડિજિટલ સ્કૂલ હેલ્થ પ્લેટફોર્મ” કયા શરૂ કરવામાં આવ્યું છે? – પુડુચેરી

તાજેતરમાં ”યોગ મહોત્સવ 2022” નું ઉદઘાટન કોણે કર્યુ  છે? – સર્વાનંદ સોનોવાલ

તાજેતરમાં પ્રદીપ કુમાર રાવત કયા દેશમાં ભારતના રાજદૂત બન્યા છે? – ચીન

તાજેતરમાં રિલાયન્સ રિટેલે ‘બિગ બજાર’ નું નામ બદલી નવું નામ શું રાખ્યું છે ? – સમાર્ટ બજાર

તાજેતરમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? – ભગવંત માન

તાજેતરમાં ભારતનો પ્રથમ સ્ટીલ રોડ ક્યાં બન્યો છે ? – સુરત

હાલમાં ગુજરાતમાંથી પ્રથમ મહિલા રાજયપાલ બનેલા કુમુદબેન જોશીનું નિધન થયું છે. તે કયા રાજયના રાજયપાલ બન્યા હતા? – આંઘ્રપ્રદેશ

તાજેતરમાં ભારતે તેનું દૂતાવાસ ઉકેન દેશમાંથી અસ્થાયી રૂપે કયા દેશમાં સિફ્ટ કર્યું છે? – પોલેન્ડ

તાજેતરમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ’ કયારે મનાવવામાં આવ્યો છે? – 16 માર્ચ

તાજેતરમાં કયો દેશ ઇસ્ટાગ્રામની જગ્યાએ ‘રોસગ્રામ’ નામનું સોશિયલ મીડિયા પ્લેટફોમ લોન્ચ કર્યું છે ? – રશિયા

તાજેતરમાં કયા દેશમાં ‘મહાત્મા ગાંધી ગ્રીન ટ્રાઇંગલ’ નું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે? – મેડાગાસ્કર

તાજેતરમાં મિસ વર્લ્ડ 2021 કોણ બન્યું છે ? – કરોલિના બિલાવસ્કા

ભારત સરકાર દ્વારા ”કાયાકલ્પ પ્રોજેકટ” અંતર્ગત કેટલી નદીઓને પુનર્જીવિત કરવામાં આવશે ? – 13 નદી

તાજેતરમાં એશિયાના સૌથી અમીર વ્યક્તિ કોણ બન્યું છે ? – મુકેશ અંબાણી

તાજેતરમાં સૌથી ઓછા માતૃમૃત્યુ દરના મામલામાં પ્રથમ સ્થાને કયું રાજય રહ્યું છે ? – કેરળ

તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને બીજા કયા દેશે રશિયાની સામે કાનૂની કાર્યવાહી કરવાનો ફેસલો કર્યો છે? – નેઘરલેન્ડ

તાજેતરમાં PUMA ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે ? – જોર્જ રસેલ

તાજેતરમાં કયા રાજયએ ”નવી ખેલ નીતિ 2022-27” લોન્ચ કરી છે ? – ગુજરાત

ઇલેક્ટ્રીક રિક્ષા ખરીદવા માટે કયા રાજયની સરકારે ”MY EV” પોર્ટલ લોન્ચ કર્યું છે? – દિલ્હી

14માં ભારત જાપાન શિખર સંમલેનનું આયોજન કયા થશે ? – નવી દિલ્હી

SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) કઈ જગ્યાએ ઇનોવેશન, ઇન્કયુબેશન અને એક્સીલરેશન સેન્ટર (IIAC) સ્થાપશે? – હૈદરાબાદ

આવતા પાંચ વર્ષમાં ભારતમાં 320000 કરોડ રૂપિયાનું રોકાણ કયો દેશ કરશે ? – જાપાન

તાજેતરમાં નિર્મલા સિતારમને નાણાકીય વર્ષ 2022-23 માં જમ્મુ કાશમીર માટે કેટલા રૂપિયાનું બજેટ જાહેર કર્યું છે? – 1.42 લાખ કરોડ

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુજલામ સુફલામ જળ અભિયાનના કેટલામાં તબક્કાનો રાજયવ્યાપી શુભારંભ કરાવ્યો છે ? – પાંચમા

તાજેતરમાં મલયાલી દૈનિક માતૃભૂમિ’ના એક વર્ષ સુધી ચાલનારા શતાબ્દી વર્ષની ઉજવણીનો આરંભ કોણે કરાવ્યો છે? – નરેન્દ્ર મોદી

તાજેતરમાં કયા દેશના ખગોળશાસ્ત્રી ” યુજેન પાર્કર ” નું 94 વર્ષની વયે નિધન થયું છે? – અમેરિકા

તાજેતરમાં ” વિશ્વ ચકલી દિવસ ” ક્યારે ઉજવવામાં આવ્યો છે? – 20 માર્ચ

તાજેતરમાં ” આંતરરાષ્ટ્રીય વન દિવસ ” ક્યારે ઉજવવામાં આવ્યો છે? – 21 માર્ચ

તાજેતરમાં ” આંતરરાષ્ટ્રીય ક્ષય રોગ ” (TB) દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? – 24 માર્ચ

તાજેતરમાં યુક્રેન દેશને 800 મિલિયન USD ની સૈન્ય સહાયતાની જાહેરાત કયા દેશે કરી છે? – USA

તાજેતરમાં રાજનાથસિંહે ” ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ ઇન્ટિગ્રેશન કોપ્લેક્સ ” નું ઉદ્ધાટન ક્યાં કર્યું છે? – બેંગલુરુ

તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે ” સ્વચ્છ ઉર્જા ભાગીદારી ” શરૂ થઈ છે? – જાપાન

તાજેતરમાં NATO દ્વારા ” કોલ્ડ રિસ્પોંસ 2022 ” યુદ્ધ અભ્યાસ ક્યા શરૂ થયો છે? – નૉર્વે

તાજેતરમાં આવેલ ” World Happiness Report 2022 ” માં ભારત કેટલા સ્થાને રહ્યું છે? – 136 માં

March 2022 Current Affairs In Gujarati 3

તાજેતરમાં ભારતની પ્રથમ પેપરલેસ વિધાનસભા કયા રાજયની બની છે ? – નાગાલેન્ડ

તાજેતરમાં કયા દેશની સરકારે ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાને ” સ્પોર્ટ્સ આઈકોન પુરસ્કાર ” થી સન્માનીત કર્યા છે? – માલોદીવ

વર્ષ 2022ના સ્પોર્ટસ્ટાર એસેસ એવોર્ડમાં ” સ્પોર્ટમેન ઓફ ધ યર્સ ” તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? – નીરજ ચોપડા

તાજેતરમાં 8મી વખત એશિયન બિલિયર્ડ્સનો ખિતાબ કોણે જીત્યો છે? – પંકજ અડવાણી

તાજેતરમાં ” પુતુલ ઉત્સવ ” નું આયોજન ક્યાં થયું છે? – નવી દિલ્હી

22 માર્ચ 2022ના રોજ બિહાર રાજયએ તેનો કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો? – 110મો

તાજેતરમાં મણિપુરના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? – એન બીરેન સિંહ

તાજેતરમાં કયા રાજયમાં ” ડોલ ઉત્સવ’ ” મનાવવામાં આવ્યો છે ? – પશ્ચિમ બંગાળ

ગુજરાત રાજયમાં ” નમો વડ વન અભિયાન ” અંતર્ગત કેટલા વડ વનની સ્થાપના કરશે? – 75

ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતને મરણોત્તર કયા પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા છે? – પદ્મ વિભૂષણ

તાજેતરમાં ભારતના કયા અર્થશાસ્ત્રીને સંયુક્ત રાષ્ટ્ર (UN) ના સલાહકાર બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે? – જયંતિ ઘોષ

તાજેતરમાં આવેલ IQAir 2021ના વિશ્વ વાયુ ગુણવતા રિપોર્ટ મુજબ વિશ્વની સૌથી પ્રદુષિત રાજધાની કઈ બની છે? – દિલ્હી

જામનગર ખાતે આવેલા કયા ભારતીય નૌકાદળના જહાજને પ્રતિષ્ઠિત ” પ્રેસિડેંટ્સ કલર’ ” એવોર્ડથી સન્માનીત કરાશે? – INS વાલસુરા

નેશનલ પાવર લિસ્ટિંગ ચેમ્પિયનશીપ 2022માં સુરતની ટ્રાન્સજેન્ડર આંચલ જરીવાળાએ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? – 3

તાજેતરમાં ” વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસ ” ક્યારે મનાવવામાં આવ્યો છે? – 23 માર્ચ

તાજેતરમાં પૃથ્વીનું સૌથી ગરમ સ્થળ કયું બન્યું છે? – કુવૈત

તાજેતરમાં કયા દેશની સેનાનું એક પ્રતિનિધિમંડળ ભારતના પ્રવાસે આવ્યું છે? – UAE

તાજેતરમાં ઉત્તરાખંડના 11 માં મુખ્યમંત્રી તરીકે કોને શપથ લીધા છે? – પુષ્કરસિંહ ધામી

ગણિત ક્ષેત્રમાં અપાતો સૌથી શ્રેષ્ઠ પુરસ્કાર ” Abel Prize ” 2022 કોને આપવામાં આવ્યો છે? – ડેનીસ પાર્નેલ

તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ કયા રાજયની વિધાનસભાને સંબોધિત કરી છે? – ગુજરાત

તાજેતરમાં NASA એ પૃથ્વીના સૌર મંડળની બહાર કેટલા નવા ગ્રહો શોધ્યા છે? – 65

તાજેતરમાં આયોજિત ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2022 માં ભારતના લક્ષ્ય સેન કયા નંબરે રહ્યા છે? – બીજા

તાજેતરમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને FICCI દ્વારા કયા શહેરમાં ” વિંગ્સ ઈન્ડિયા 2022 ” નું આયોજન કરવામાં આવ્યું છે? – હૈદરાબાદ

તાજેતરમાં બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલ ” અસાની (Asani) ” ચક્રવાતને કયા દેશે નામ આપ્યું છે? – શ્રીલંકા

તાજેતરમાં ભારતના રક્ષા મંત્રાલયના સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? – વિનોદ જી ખંડારે

તાજેતરમાં DRDO દ્વારા સપાટીથી સપાટી પરની બ્રાહ્મોસ સુપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કઈ ગ્યાએ કર્યું છે? – આંદમાન અને નિકોબાર

તાજેતરમાં કાર્બન-તટસ્થ ખેતીની પદ્ધતિ દાખલ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયુ બન્યું છે? – કેરળ

ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં કેટલા એરપોર્ટ બનાવાનું લક્ષ્ય રાખ્યું છે? – 220

તાજેતરમાં અસમ રાઇફલ્સનો 187 મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? – 24 માર્ચ

તાજેતરમાં ઇન્ડિયન પ્રીમિયમ લીગ (IPL) ની 2022 માં કેટલામી આવૃતિનું આયોજન થયું છે? – 15મી

તાજેતરમાં ફિફા વર્લ્ડ કપ 2022 ને સ્પોન્સર કરનાર પ્રથમ ભારતીય કંપની કઈ બની છે? – Byju’s

લેખક : રંગપરા નરેશ

Leave a Comment