ipl 2022 current affairs in gujarati | IPL 2022 ના અગત્યના કરંટ અફેર્સ

નમસ્તે મિત્રો સ્વાગત છે તમારૂ ipl 2022 current affairs in gujarati એટલે કે IPL 2022 ના અગત્યના કરંટ અફેર્સ કે જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરિક્ષા માટે ખુબજ ઉપયોગી સાબીત થશે તો ચાલો આપણે જોઈએ

ipl 2022 current affairs in gujarati | IPL 2022 ના અગત્યના કરંટ અફેર્સ

ipl 2022 current affairs in gujarati | IPL 2022 ના અગત્યના કરંટ અફેર્સ

IPL 2022 એ IPL ટુનાર્મેન્ટ ની કેટલામી સીઝન હતી? – 15

IPL 2022 ની શરૂઆત કયારે થઈ હતી? – 26 માર્ચ 2022 થી 29 મે 2022

IPL 2022 ક્રિકેટના કયા ફોર્મેટ માં રમાઈ હતી? – 20-20 ક્રિકેટ 

IPL 2022 નું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? – BCCI

BCCI નું પુરૂનામ શું છે? – Board of Control for Cricket in India (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)

IPL 2022માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો? – 10

IPL 2022માં કઈ કઈ 10 ટીમોએ ભાગ લીધો હતો? – ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઇઝર્સ હૈદરાબાદ

IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સ ના કેપ્ટન કોન હતું? – મહેન્દ્ર સિંહ ધોની

IPL 2022માં દિલ્હી કેપિટલ્સ ના કેપ્ટન કોન હતું? – રિષભ પંત

IPL 2022માં ગુજરાત ટાઇટન્સ ના કેપ્ટન કોન હતું? – હાર્દિક પંડ્યા

IPL 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સ ના કેપ્ટન કોન હતું?- શ્રેયસ અય્યર

IPL 2022માં લખનૌ સુપર જાયન્ટ્સ ના કેપ્ટન કોન હતું? – કે.એલ રાહુલ

IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સ ના કેપ્ટન કોન હતું? – રોહિત શર્મા

IPL 2022માં પંજાબ કિંગ્સ ના કેપ્ટન કોન હતું? – મયંક અગ્રવાલ

IPL 2022માં રાજસ્થાન રોયલ્સ ના કેપ્ટન કોન હતું? – સંજુ સેમસન

IPL 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ના કેપ્ટન કોન હતું? – ફાફ ડુ પ્લેસિસ

IPL 2022માં સનરાઇઝર્સ હૈદરાબાદ ના કેપ્ટન કોન હતું? – કેન વિલિયમસન

IPL 2022માં કુલ કેટલી મેચો નું આયોજન થયું હતું? – 74

IPL 2022 ની વિજેતા ટીમ કઈ છે? – ગુજરાત ટાઇટન્સ

ગુજરાત ટાઇટન્સે કઈ ટીમ ને હરાવીને IPL 2022 ટ્રોફી જીતી છે? – રાજસ્થાન રોયલ્સ

IPL 2022 ની ફાઈનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? – નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ

IPL 2022માં પ્લેયર ઓફ ધ સિરીઝ કોણ બન્યું છે? – જોસ બટલર (રાજસ્થાન રોયલ્સ)

IPL 2022માં સૌથી વધુ રન કોણે બનાવ્યા છે? – જોસ બટલર (863 રન) 

IPL 2022માં સૌથી વધુ વિકેટ કોણે લીધી છે? – યુઝવેન્દ્ર ચહલ (27 વિકેટ) 

IPL 2022માં ” Emerging Player of the Season ” એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? – ઉમરાન મલિક (સનરાઇઝર્સ હૈદરાબાદ)

” Emerging Player of the Season ” એવોર્ડ વિજેતાને કેટલા રૂપિયા આપવામાં આવે છે? – દસ લાખ 

IPL 2022માં ” PAYTM Fair Play Award ” એવોર્ડ કઈ ટીમને આપવામાં આવ્યો છે? – ગુજરાત ટાઇટન્સ

IPL 2022માં ” Perfect Catch of the season ” નો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? – એવિન લેવિસ (લખનૌ સુપર જાયન્ટ્સ)

” Perfect Catch of the season ” એવોર્ડ વિજેતાને કેટલા રૂપિયા આપવામાં આવે છે? – દસ લાખ અને ટ્રોફી

IPL 2022માં ” Swiggy Instamart Fastest Delivery of the Season ” એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? – લોકી ફર્ગ્યુસન (ગુજરાત ટાઇટન્સ)

” Swiggy Instamart Fastest Delivery of the Season ” એવોર્ડ વિજેતાને કેટલા રૂપિયા આપવામાં આવે છે? – દસ લાખ અને ટ્રોફી 

” IPL 2022માં Dream11 Gamechanger of the Season ” એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? – જોસ બટલર

” Dream11 Gamechanger of the Season ” એવોર્ડ વિજેતાને કેટલા રૂપિયા આપવામાં આવે છે? – દસ લાખ અને ટ્રોફી

IPL 2022માં ” Punch Super Striker of the Season ” એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? – દિનેશ કાર્તિક (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)

” Punch Super Striker of the Season ” એવોર્ડ વિજેતાને કેટલા રૂપિયા આપવામાં આવે છે? – દસ લાખ અને ટ્રોફી અને ટાટા પંચ કાર

IPL 2022માં ” Unacademy Let’s Crack It Sixes of the Season ” એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? – જોસ બટલર

” Unacademy Let’s Crack It Sixes of the Season ” એવોર્ડ વિજેતાને કેટલા રૂપિયા આપવામાં આવે છે? – દસ લાખ અને ટ્રોફી

IPL 2022માં ” RuPay on the Go Fours of the Season ” એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? – જોસ બટલર

” RuPay on the Go Fours of the Season ” એવોર્ડ વિજેતાને કેટલા રૂપિયા આપવામાં આવે છે? – દસ લાખ અને ટ્રોફી

IPL 2022માં ” CRED Power Player of the Season ” એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? – જોસ બટલર

” CRED Power Player of the Season ”  એવોર્ડ વિજેતાને કેટલા રૂપિયા આપવામાં આવે છે? – દસ લાખ અને ટ્રોફી

IPL 2022માં ” Orange Cap ” વિજેતા કોણ બન્યું છે? – જોસ બટલર

 ” Orange Cap ” એવોર્ડ વિજેતાને કેટલા રૂપિયા આપવામાં આવે છે? – દસ લાખ

IPL 2022માં ” Purple Cap ” વિજેતા કોણ બન્યું છે? – યુઝવેન્દ્ર ચહલ (રાજસ્થાન રોયલ્સ)

 ” Purple Cap ” એવોર્ડ વિજેતાને કેટલા રૂપિયા આપવામાં આવે છે? – દસ લાખ

IPL 2022માં ” UpStox Most Valuable Player of the Season ” એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? – જોસ બટલર

” UpStox Most Valuable Player of the Season ”  એવોર્ડ વિજેતાને કેટલા રૂપિયા આપવામાં આવે છે? – દસ લાખ અને ટ્રોફી

IPL 2022માં સૌથી વધુ ફોર કોને ફટકારી છે? – જોસ બટલર (83)

IPL 2022માં સૌથી વધુ સિક્સ કોણે લગાવી છે? – જોસ બટલર (45)

IPL 2022માં સૌથી વધુ 100 રન કોણે બનાવ્યા છે? – જોસ બટલર (4)

IPL 2022માં એક પારીમાં સૌથી વધુ રન કોણે બનાવ્યા છે? – 140 ક્વિન્ટન ડી કોક (લખનૌ સુપર જાયન્ટ્સ)

ipl 2022 current affairs in gujarati Youtube Videos

જો મિત્રો તમને અમારી આ પોસ્ટ ipl 2022 current affairs in gujarati | IPL 2022 ના અગત્યના કરંટ અફેર્સ પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો આભાર

આ પણ જરૂર વાંચજો

Leave a Comment