Amazing international sign language day gujarati 2022

international sign language day gujarati 2022: નમસ્તે મિત્ર તમને આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ વિશે ભાષણ (નિબંધ) આપવામાં આવ્યો છે

1 22
Amazing international sign language day gujarati 2022

Topic: sign language,international sign language day, international day of sign language, international day of sign languages, sign language day, international day of sign language 2022, international sign langauge day, international sign language day – september 23rd, learn international sign language, learn sign language, world sign language day, sign language day history, sign languages day, sign languages day 2022, sign languages day 2022 theme, sign language in gujarati

આ પણ જરૂર વાંચો: ગુજરાતી કરંટ અફેર્સ

international sign language day gujarati

23 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ તરીકે મનાવવામાં આવે છે.

સાંકેતિક ભાષાઓ વિશે જાગૃતિ લાવવા અને સાંકેતિક ભાષાઓની સ્થિતિને મજબૂત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ 2022 ની થીમ છે (Building Inclusive Communities for All) “બધા માટે સમાવિષ્ટ સમુદાયોનું નિર્માણ”

વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ (WFD) દ્વારા આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ પહેલીવાર 2018 માં આંતરરાષ્ટ્રીય સપ્તાહના ભાગ રૂપે મનાવવામાં આવ્યો હતો.

વર્લ્ડ ફેડરેશન ઑફ ધ ડેફ (WFD)ની સ્થાપના 23 સપ્ટેમ્બર 1951ના રોજ કરવામાં આવી હતી.

વર્લ્ડ ફેડરેશન ઑફ ધ ડેફ (WFD)નું મુખ્ય મથક હેલસિંકી, ફિનલેન્ડમાં છે

આ પણ જરૂર વાંચો: world rhino day

international sign language day gujarati Videos

international sign language day gujarati image

international sign language day gujarati FAQ

આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ કયારે ઉજવવામાં આવે છે?

23 સપ્ટેમ્બરના રોજ

આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

સાંકેતિક ભાષાઓ વિશે જાગૃતિ લાવવા અને સાંકેતિક ભાષાઓની સ્થિતિને મજબૂત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ 2022 ની થીમ કઈ છે?

(Building Inclusive Communities for All) “ બધા માટે સમાવિષ્ટ સમુદાયોનું નિર્માણ ”

પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ કયારે ઉજવવામાં આવ્યો હતો?

2018

Leave a Comment