8 September International literacy day 2022 theme | આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિબંધ

8 September International literacy day 2022 theme મિત્રો આ પોસ્ટમાં 10 લાઈન આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિબંધ આપવામાં આવ્યો છે

8 September International literacy day 2022 theme | આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિબંધ

Topic international literacy day, world literacy day, literacy day, international literacy day poster, international literacy day quotes, international literacy day drawing, international literacy day speech, essay on international literacy day, international literacy day 2022, international literacy day essay, international literacy day 2022 theme, literacy, international literacy day theme

આ પણ જરૂર વાંચો : teachers day speech hindi

International literacy day 2022 theme | આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિબંધ

વિશ્વભરમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે દર વર્ષે 8 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી યુનેસ્કો દ્વારા 26 ઓક્ટોબર 1966ના રોજ યુનેસ્કોની સામાન્ય પરિષદના 14મા સત્રમાં જાહેર કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ સૌ પ્રથમ 8 સપ્ટેમ્બર 1967ના રોજ ઉજવવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વ્યક્તિઓ, સમુદાયો અને સમાજોમાં સાક્ષરતાના મહત્વને પ્રકાશિત કરવાનો છે.

વિશ્વમાં સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતો દેશ બુર્કિના ફાસો છે, જ્યાં સાક્ષરતા દર 12.8% છે.

 વર્ષ 2022 માટે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની થીમ ટ્રાન્સફોર્મિંગ લિટરસી લર્નિંગ સ્પેસ (Transforming Literacy Learning Spaces) છે.

વર્ષ 2022 માં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી UNESCO દ્વારા 8 અને 9 સપ્ટેમ્બર 2022 ના રોજ આફ્રિકાના કોટે ડી’આઈવર ખાતે બે દિવસીય આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

UNESCO નું પૂરૂનામ છે United Nations Educational, Scientific and Cultural Organisation (સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા) છે

આ પણ જરૂર વાંચો : teachers day speech in gujarati

International literacy day 2022 theme | આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિબંધ Videos

International literacy day image

International literacy day FAQ

વિશ્વભરમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

8 સપ્ટેમ્બરે

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ સૌ પ્રથમ કયારે ઉજવવામાં આવ્યો હતો?

8 સપ્ટેમ્બર 1967ના રોજ

વર્ષ 2022 માટે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની થીમ કઈ છે?

ટ્રાન્સફોર્મિંગ લિટરસી લર્નિંગ સ્પેસ (Transforming Literacy Learning Spaces)

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કોના દ્વારા કરવામાં આવે છે?

UNESCO

UNESCO નું પૂરૂનામ શું છે?

United Nations Educational, Scientific and Cultural Organisation (સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા)

Leave a Comment