international day of the girl child in gujarati 2022 | આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ

international day of the girl child in gujarati 2022 : નમસ્તે મિત્રો આ પોસ્ટમાં આપણે આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ વિશે તમામ માહિતી મેળવીશું જેમ કે આંતરરાષ્ટ્રીય બાળકી દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે શા માટે મનાવવામાં આવે છે

international day of the girl child in gujarati 2022 | આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ
international day of the girl child photo by Gujarati Tips

international day of the girl child in gujarati (આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ)

  • આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ દર વર્ષે 11 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે.
  • બાળકી દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને તેમના અધિકારોના રક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે આંતરરાષ્ટ્રીય બાળકી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
  • તમારે એ પણ જાણવું જોઈએ કે ભારતમાં દર વર્ષે ચિલ્ડ્રન્સ ડે (Children’s Day) ઉજવવામાં આવતો હતો જેને 2008માં રાષ્ટ્રીય બાળકી દિવસ (National Girl Child Day) માં બદલવામાં આવ્યો હતો.
  • ભારતમાં દર વર્ષે 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાળકી દિવસ ઉજવવામાં આવે છે.
  • આ દિવસે વિશ્વભરમાં છોકરીઓના શિક્ષણ, જન્મ અને રોજગાર વિશે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ ક્રાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
  • દર વર્ષે આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ યુનાઇટેડ નેશન્સ (United Nations) દ્વારા ઉજવવામાં આવે છે.
  • પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય બાળકી દિવસની ઉજવણી 11 ઓક્ટોબર 2012ના રોજ કરવામાં આવી હતી.

આ પણ જરૂર વાંચો : Amazing Facts in Gujarati

international day of the girl child in gujarati videos

international day of the girl child video by gujarati tips youtube channels

international day of the girl child poster

આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ FAQ

આંતરરાષ્ટ્રીય બાળકી દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે?

11 ઓક્ટોબરે

આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

બાળકી દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને તેમના અધિકારોના રક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે

ભારતમાં રાષ્ટ્રીય બાળકી દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે?

દર વર્ષે 24 જાન્યુઆરીએ

રાષ્ટ્રીય બાળકી દિવસ પહેલા કયા નામે ઓળખાતો હતો?

ચિલ્ડ્રન્સ ડે (Children’s Day)

આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ કોના દ્વારા મનાવવામાં આવે છે?

યુનાઇટેડ નેશન્સ (United Nations)

Leave a Comment