ટોપીક – ICC women’s world cup 2022 current affairs in Gujarati, Womens world cup cricket, ICC women’s world cup, ICC મહિલા વિશ્વ કપ 2022 ના કરંટ અફેર્સ
મિત્રો આ પોસ્ટમાં તમને ICC મહિલા વિશ્વ કપ 2022 ના ખુબજ અગત્યના પરિક્ષાલક્ષી પ્રશ્નોના જવાબો આપવામાં આવેલા છે
ICC women’s world cup 2022 | ICC મહિલા વિશ્વ કપ 2022 ના પ્રશ્નો
- ICC મહિલા વિશ્વ કપ 2022 નું આયોજન કયારે થયું હતું? – 4 માર્ચ 2022 – 3 એપ્રિલ 2022
- ICC મહિલા વિશ્વ કપ 2022 નું આયોજન કયા દેશમાં થયું હતું? – ન્યૂઝીલેન્ડ
- ICC મહિલા વિશ્વ કપ 2022 વિજેતા કઈ ટીમ બની છે? – ઓસ્ટ્રેલિયા
- ઓસ્ટ્રેલિયાએ કઈ ટીમને હરાવીને ICC મહિલા વિશ્વ કપ 2022 જીતી લીધો છે? – ઈંગ્લેન્ડ
- ICC મહિલા વિશ્વ કપ 2022 ની ફાઈનલ કયા મેદાનમાં રમાઈ હતી? – હેગલી ઓવલ, ક્રાઈસ્ટચર્ચ
- ICC મહિલા વિશ્વ કપ 2022 ની ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ કઈ ખેલાડી બની હતી? – એલિસા હીલી
- એલિસા હીલી કયા દેશની ખેલાડી છે? – ઓસ્ટ્રેલિયા
- ICC મહિલા વિશ્વ કપ 2022 માં કેટલી ટીમોએ ભાગ લીધો હતો? – 8
- ICC મહિલા વિશ્વ કપ 2022 કયા કયા દેશોએ ભાગ લીધો હતો? – ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ
- ICC મહિલા વિશ્વ કપ 2022 માં કુલ કેટલી મેચોનું આયોજન થયું હતું? – 31
- ICC મહિલા વિશ્વ કપ 2022 માં પ્લેયર ઓફ ધ સિરીઝ કઈ ખેલાડી બની હતી? – એલિસા હીલી
- ICC મહિલા વિશ્વ કપ 2022 માં સૌથી વધુ રન કઈ કેલાડીએ બનાવ્યા છે? – એલિસા હીલી
- ICC મહિલા વિશ્વ કપ 2022 માં એલિસા હીલી સૌથી વધુ કેટલા રન બનાવ્યા છે? – 509
- ICC મહિલા વિશ્વ કપ 2022 માં સૌથી વધુ વિકેટ કઈ ખેલાડીએ લીધી છે? – સોફી એક્લેસ્ટોન
- સોફી એક્લેસ્ટોન કયા દેશની ખેલાડી છે? – ઈંગ્લેન્ડ
- ICC મહિલા વિશ્વ કપ 2022 માં સોફી એક્લેસ્ટોનએ સૌથી વધુ કેટલી વિકેટ લીધી છે? – 21
- વિશ્વ કપ ફાઇનલમાં પુરૂષ કે મહિલા દ્વારા બનાવવામાં આવેલો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર કેટલો છે? – 170
- વિશ્વ કપ ફાઇનલમાં 170 બનાવનાર પ્રથમ મહિલા ખેલાડી કોણ બન્યું છે? – એલિસા હીલી
- ઓસ્ટ્રેલિયાએ કેટલી વખત ICC મહિલા વિશ્વ કપ જીત્યા છે? – 7
- ICC મહિલા વિશ્વ કપ નું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? – ICC
- ICC નું પુરૂનામ શું છે? – ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ
- ICC મહિલા વિશ્વ કપ ક્રિકેટ ના કયા ફોર્મેટ માં રમાય છે? – એક દિવસીય આંતરરાષ્ટ્રીય
- ICC મહિલા વિશ્વ કપ 2022 માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ હતા? – મિતાલી રાજ
- ICC મહિલા વિશ્વ કપ રમવાની શરૂઆત કયારે થઈ હતી? – 1973
- ICC મહિલા વિશ્વ કપ નું પ્રથમ આયોજન કયા દેશમાં થયું હતું – ઈંગ્લેન્ડ
- 2005 પહેલા મહિલા વિશ્વ કપ નું આયોજન કોના દ્વારા કરવામાં આવતું હતું? – IWCC
- IWCC નું પુરૂનામ શું છે? – ઈન્ટરનેશનલ વિમેન્સ ક્રિકેટ કાઉન્સિલ
- ICC મહિલા વિશ્વ કપનું આયોજન કયારે કરવામાં આવે છે? – દર ચોથા વર્ષે
- ICC મહિલા વિશ્વ કપ 2022 એ મહિલા વિશ્વ કપની કેટલામી આવૃતી હતી? – 12
- સૌપ્રથમ ICC મહિલા વિશ્વ કપ કઈ ટીમે જીત્યો હતો ? – ઈંગ્લેન્ડ (1973)
- સૌથી વધુ વખત મહિલા વિશ્વ કપ જીતનાર દેશ કયો છે? – ઓસ્ટ્રેલિયા (7)
- મહિલા વિશ્વ કપ માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ છે? – ડેબી હોકલી
- ડેબી હોકલી કયા દેશની ખેલાડી છે? – ન્યુઝીલેન્ડ
- ડેબી હોકલી મહિલા વિશ્વ કપ માં સૌથી વધુ કેટલા રન બનાવ્યા છે? – 1501
- મહિલા વિશ્વ કપ માં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ છે? – ઝુલન ગોસ્વામી
- ઝુલન ગોસ્વામી કયા દેશના ખેલાડી છે? – ભારત
- ઝુલન ગોસ્વામીએ મહિલા વિશ્વ કપ માં સૌથી વધુ કેટલી વિકેટ લીધી છે? – 43
- ભારત કેટલા વખત ICC મહિલા વિશ્વ કપ જીતી ચુક્યું છે? – 0

ICC મહિલા વિશ્વ કપ 2022 ના પ્રશ્નો વિડિયો
આ પણ જર્રુર વાંચો
-
ICC મહિલા વિશ્વ કપ 2022 નું આયોજન કયારે થયું હતું?
4 માર્ચ 2022 – 3 એપ્રિલ 2022
-
ICC મહિલા વિશ્વ કપ 2022 નું આયોજન કયા દેશમાં થયું હતું?
ન્યૂઝીલેન્ડ