નમસ્તે મિત્રો આ પોસ્ટમાં આપણે Gujarat History Mohammad Bagda | નાસુરૂદ્દિન મહમદ બેગડા વિશેના અગત્યના પ્રશ્નો વિશે જાણીશું જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરિક્ષા માટે ખુબજ ઉપયોગી છે
Gujarat History Mohammed Bagda | નાસુરૂદ્દિન મહમદ બેગડા
નાસુરૂદ્દિન મહમદ બેગડા વિશેના અગત્યના પ્રશ્નો
મહમદ બેગડાનું મુળનામ શું હતું? – ફતેહ ખાન
મહમદ બેગડાનો સમય ગાળો કયો હતો – 1458-1513
ગુજરાતમાં મુસ્લીમ મહારાજ્ય નો સુવર્ણયુગ કયો હતો – 1458-1513
મહમદ બેગડાને ગુજરાતનો અકબર કયા ઈતિહાસકારે કહ્યો હતો – એલિસ ફન્ટર
મહમદ બેગડાને કયા કયા બિરૂદ મળ્યા હતા? – ગુજરાતનો અકબર, પ્રૃથ્વીના સુલતાન, સમુદ્રના સુલતાન
ઈતિહારકારે મહમદ બેગડાનની સરખામણી કયા સોલંકી રાજવી સાથે કરી છે? -સિદ્ધરાજ જયસિંહ
મહમદ બેગડો કેટલા વર્ષની વયે રાજગાદી સંભાળે છે? – 13
મહમદ બેગડો કયુ નામ ધારણ કરી રાજગાદી પર બેસે છે? – નાસુરૂદ્દિન અબુલફતેહ ખાન
મહમદ બેગડાએ રાજગાદી કયારે સંભાળી હતી – 25મે 1458
મહમદ બેગડાને ગાદી અપાવવામાં કોને મહત્વની ભુમિકા ભજવી હતી – મલીક શાબાન
જો અલાએ મને સુલતાન ન બનાવ્યો હોત તો હું ભુખથી મરી જાત આ વાક્ય કોણે કહ્યું હતું – મહમદ બેગડાએ
નાસુરૂદ્દિન અબુલફતેહ ખાનનું નામ બેગડો શા માટે પડ્યું હતું – ગુજરાતના બે ગઢ જીતવા માટે
નાસુરૂદ્દિન અબુલફતેહ ખાને કયા બે ગઢ જીત્યા હતા? – જુનાગઢ અને ચાંપાનેર
મહમદ બેગડો જુનાગઢ પર આક્રમણ કયારે કરે છે – 1470
મહમદ બેગડાએ જુનાગઢ પર આક્રમણ કર્યું ત્યારે જુનાગઢ નો રાજવી કોણ હતું – રા’માંડલીક-3
રા’માંડલીક-3 બીજા કયા નામે ઓળખાતો હતો – રા’ગંગાજળીયો
રા’માંડલીક-3 કયા વંશનો રાજવી હતો – ચુડાચમા વંશ
ઝવેરચંદ મેઘાણીની નવલકથાનું નામ શું છે – રા’ગંગાજળીયો
મહમદ બેગડાના સમયમાં જુનાગઢનું નામ શું હતું? – મુસ્તુફાબાદ
સાધુઓનું પીયર તરીકે ગુજરાતનું કયું શહેર ઓળખાય છે? – જુનાગઢ
ગુજરાતમાં રેવતી કુંડ, મૃગી કુંડ અને દામોદર કુંડ કયાં આવેલા છે? – જુનાગઢ
ગુજરાતમાં નરસિંહ મહેતાનો ચોરો કયાં આવેલો છે? – જુનાગઢ
ગુજરાતમાં નરસિંહ મહેતા યુનિવર્સિટી કયાં આવેલી છે? – જુનાગઢ
ગુજરાતમાં ખાપરા કોડિયાની ગુફાઓ કયાં આવેલી છે? – જુનાગઢ
ગુજરાતમાં ઉપરકોટ ની ગુફાઓ કયાં આવેલી છે? – જુનાગઢ
ગુજરાતમાં ભર્તુહરિ ની ગુફા કયાં આવેલી છે? – જુનાગઢ
ગુજરાતમાં બાવા પ્યારાની ગુફાઓ કયાં આવેલી છે? – જુનાગઢ
ગુજરાતમાં ગરવો ગીરનાર પર્વત કયાં આવેલો છે? – જુનાગઢ
ગીરનાર પર્વતના પગથીઓ કેટલા છે? – 9999
ગીરનાર પર્વતના પગથીયાઓ કોણે બનાવરાવ્યા હતા? – કુમારપાળે
ગુજરાતની બીજા નંબરની રાજધાની કઈ હતી – જુનાગઢ
ગુજરાતનું કયુ શહેર ગીરી નગર તરીકે ઓળખાતું હતું – જુનાગઢ
ગીરનાર ની પરિક્રમા કેટલા કિલોમીટર લાંબી છે? – 36
કાદુ મકરાણી નામનો બારવટીઓ કયાં થઈ ગયો હતો? – જુનાગઢ
ગુજરાતમાં સુદર્શન તળાવ કયાં આવેલું છે? – જુનાગઢ
ગુજરાતમાં સુદર્શન તળાવ કયા કાળમાં બંધાવવામાં આવ્યું હતું – મોર્ય
મોર્ય કાળમાં સુદર્શન તળાવ કોના દ્વારા બંધાવવામાં આવ્યું હતું – પુષ્પગુપ્ત વેશ્ય
ગુજરાતમાં સૌથી જુનું પ્રાણી સંગ્રાહાલય કયું છે? – શક્કરબાગ
ગુજરાતમાં શક્કરબાગ પ્રાણી સંગ્રાહાલય કયાં આવેલું છે? – જુનાગઢ
મહમદ બેગડાએ દ્વારકા પર આક્રમણ કયારે કર્યું હતું – 1473
મહમદ બેગડાએ જ્યારે દ્વારકા પર આક્રમણ કર્યું ત્યારે દ્વારકાનો રાજા કોણ હતું – રાજા ભીમદેવજી વાઢેર
મહમદ બેગડાએ દ્વારકા જીતી તેનું નામ શું રાખ્યુ હતું? – મુસ્તુફાનગર
ગુજરાતમાં ગોમતી નદી અને ગોમતીઘાટ કયા શહેરમાં આવેલું છે? -દ્વારકા
દ્વારકા નું પ્રાચીન નામ શું હતું ? – કુશસ્થળી, દ્વારમતી
ગુજરાતનું કયું શહેર સોનાની નગરી તરીકે ઓળખાતું હતું? – દ્વારકા
ભગવાન શ્રીકૃષ્ણનું જગત મંદીર કયાં આવેલું છે? – દ્વારકા
ભગવાન શ્રીકૃષ્ણનું જગત મંદીર કોણે બનાવ્યું હતું – વેજનાભે
ભગવાન શ્રીકૃષ્ણનું જગત મંદીર તોડનાર મુસ્લીમ શાશક કોણ હતો – મહમદ બેગડો
સાત મોક્ષ નગરી પૈકી એક નગરી ગુજરાતમાં કયાં આવેલી છે? – દ્વારકા
ચાર ધામ યાત્રા પૈકી એક ધામ ગુજરાતમાં ક્યાં આવેલું છે? – દ્વારકા
મીંરાબાઈની મૃત્યું ભુમી કયાં અવેલી છે? – દ્વારકા
ડુબી ગયેલી દ્વારકા નગરી પર સંશોધન કોને કર્યું હતું – એસ.આર.રાવ
ગુજરાતમાં મોક્ષદ્વાર અને પ્રવેશદ્વાર મંદીર કયાં આવેલા છે? – દ્વારકા
સિગ્નેચર બ્રિજ ગુજરાતમાં કયાં આવેલ છે? – દ્વારકા
ગુજરાતમાં સુદામાસેતું કયાં આવેલ છે? – દ્વારકા
મહમદ બેગડાએ ચાંપાનેર પર આક્રમણ કયારે કર્યું હતું – 1848
મહમદ બેગડાએ ચાંપાનેર પર આક્રમણ કર્યું ત્યારે ચાંપાનેરનો રાજા કોણ હતા? – રાજા જયસિંહ
ચાંપાનેરના રાજવીને કયું બિરૂદ આપવામાં આવતું હતું – પતાઈ
ગુજરાતમાં કયાંના રાજવીઓ પૃથીરાજ ચૌહાણના વંશજો હતા? – ચાંપાનેર
મહમદ બેગડાએ ચાંપાનેર જીતી તેનું નામ શું રાખ્યું હતું – મુહમ્મદાબાદ
હાલ ચાંપાનેર કયા જીલ્લામાં આવેલ છે? – પંચમહાલ
ગુજરાતના કયા સ્થળને પ્રથમ વર્લ્ડ હેરીટેજમાં સ્થાન આપવામાં આવ્યું હતું – ચાંપાનેર
ચાંપાનેરને કઈ સાલમાં વર્લ્ડ હેરીટેજમાં સ્થાન આપવામાં આવ્યું હતું ? – 2004
ચાંપાનેરના પર્વતપર કયા કયા તળાવો આવેલા છે? – દુધીયું, છાસીયું અને તેલીયું
મહમદ બેગડો ગુજરાતના કયા સ્થળને મક્કા બનાવવા માંગતો હતો – ચાંપાનેર
મહમદ બેગડો કયા કિલ્લાને જહાપના તરીકે ઓળખતો હતો – ચાંપાનેર
ગુજરાતમાં જામા મસ્જિદ કયાં આવેલી છે – ચાંપાનેર
ગુજરાતમાં નગીના મસ્જિદ કયાં આવેલી છે? – ચાંપાનેર
ગુજરાતમાં જુમ્મા મસ્જિદ કયાં આવેલી છે? – ચાંપાનેર
ગુજરાતમાં ખજુરી મસ્જિદ કયાં આવેલી છે? – ચાંપાનેર
ગુજરાતમાં બાવામનની મસ્જિદ કયાં આવેલી છે? – ચાંપાનેર
ગુજરાતમાં શહરકી મસ્જિદ કયાં આવેલી છે? – ચાંપાનેર
ગુજરાતમાં લીલા ગુંબજની મસ્જિદ કયાં આવેલી છે? – ચાંપાનેર
ગુજરાતમાં કેવડા મસ્જિદ કયાં આવેલી છે? – ચાંપાનેર
જૈન ધર્મના સાતમાં તીર્થંકર સુપાર્શ્વનાથના દેરાસર કયાં આવેલા છે? – ચાંપાનેર
ગુજરાતમાં જમીયાલશાહ પીરની દરગાહ કયા આવેલી છે? – જુનાગઢ
ગુજરાતમાં અંગાર શાહ પીરની દરગાહ કયા આવેલી છે? – પાલિતાણા
ગુજરાતમાં સદનશાહ પીરની દરગાહ કયાં આવેલી છે? – ચાંપાનેર
ગુજરાતમાં ભડિયાદરા પીર દરગાહ કયાં આવેલી છે? – ભડિયાદ
ગુજરાતમાં મીરા દાતારની દરગાહ કયાં આવેલી છે? – ઉનાવા
ગુજરાતમાં હાજીપીરની દરગાહ કયાં આવેલી છે? – નખત્રાણા
ગુજરાતમાં ખાપરા જવેરીનો મહેલ કયાં આવેલો છે? – ચાંપાનેર
ગુજરાતમાં કબૂતરખાનો હવા ખાવાનો મહેલ કયાં આવેલો છે? – ચાંપાનેર
ચાંપાનેર નું સૌથી પ્રાચીન મંદીર કયું છે? – લકુલીશ મંદિર
ચાંપાનેરમાં કેટલા દરવાજાઓ આવેલા છે? – 5
51 શક્તિપીઠ પૈકી કેટલી શક્તિપીઠ ચાંપાનેરમાં આવેલી છે? – 3
ચાંપાનેરમાં કઈ કઈ શક્તિપીઠ આવેલી છે? – પાવાગઢ, બહુચરાજી, અંબાજી
મહમદ બેગડાના સિક્કાઓ કયા નામે ઓળખાતા હતા? – મહેમુદી
મહમદ બેગડાના સમયગાળામાં વાંકીચુકી લીપી કયા નામે ઓળખાતી હતી – સુલુથ
મહમદ બેગડાના સમયગાળામાં કયા કયા સ્થળે ટંકશાળા ખોલવામાં આવી હતી? – મુહમ્મદાબાદ (ચાંપાનેર) મુસ્તફાબાદ (જુનાગઢ) અને અમદાવાદ
મહમદ બેગડાએ વસાવેલું ઝાફરાબાદ હાલ કયા નામે ઓળખાય છે? – અમરેલી
મહમદ બેગડાનું નૌકા દળનું વડુ મથક ક્યાં હતું ? દીવ
દરિયાખાનનો રોજો કોને બનાવરાવ્યો હતો? – મહમદ બેગડા
દરિયાખાનનો રોજો કયાં આવેલો છે? – શાહિબાગ ( અમદાવાદ)
ગુજરાતની સૌથી મોટી કબર કઈ છે? – દરિયાખાનનો રોજો
ખટુગંજબક્ષનો રોજો કોને બનાવરાવ્યો હતો? – મહમદ બેગડા
ખટુગંજબક્ષનો રોજો કયાં આવેલો છે? – સરખેજ
મહમદ બેગડાનો મકબરો કયા આવેલો છે? – સરખેજ
હજરત શાહાઅલમની દરગાહ કયાં આવેલી છે? – દાણી લીમડા
અમદાવાદ ફરતે કોટ કોના દ્વારા બનાવવામાં આવ્યો હતો? – મહમદ બેગડા
મુહફિઝખાનની મસ્જિદ કયાં આવેલી છે? – ધીકાટા
બીબી અચુતફુકીની મસ્જિદ કયાં આવેલી છે? – દુધેશ્વર
રાણી રૂપમતીની મસ્જિદ કયાં આવેલી છે? – મિર્ઝાપુર
રાણી સિપ્રીની મસ્જિદ કયાં આવેલી છે? – આસ્ટોડિયા
અમદાવાદના રત્ન તરીકે કઈ મસ્જિદ ઓળખાય છે? – રાણી સિપ્રીની મસ્જિદ
મસ્જિદે નગીના તરીકે કઈ મસ્જિદ ઓળખાય છે? – રાણી સિપ્રીની મસ્જિદ
મલિક અલીમની મસ્જિદ કયાં આવેલી છે? – દુધેશ્વર
સૈયદ ઉસ્માનની મસ્જિદ કયાં આવેલી છે? – ઉસ્માનપુરા
ચાંદાસુરજ નો મહેલ કયાં આવેલો છે? – મહેમુદબાદ
મહેમુદબાદ હાલ કયા નામે ઓળખાય છે? – મહેમ્દાવાદ
મહેમ્દાવાદ કયા જીલ્લામાં આવેલ છે? – ખેડા
મહેમ્દાવાદ કઈ નદીના કિનારે આવેલ છે? – વાત્રક
ભમ્મરિયો કુવો કોણે બંધાયો હતો? – મહમદ બેગડા
ભમ્મરિયો કુવો કયા આવેલો છે? – મહેમ્દાવાદ
મહમદ બેગડાએ અહમદાવાદમાં કયા કયા બગીચા બનાવ્યા હતા? – બાગ એ ફિરદૌસ અને બાગ એ શાબાન
બાગ એ હાલૂલ બગીચો કોણે બંધાયો હતો? – મહમદ બેગડા
બાગ એ હાલૂલ બગીચો કયાં આવેલો છે? – હાલોલ
અડાલજની વાવ કોને બંધાવી હતી? – રાણી રૂડાબાઈએ
અડાલજની વાવ કઈ સાલમાં બંધાવવામાં આવી હતી? – 1499
અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી છે? – ગાંધીનગર
અડાલજની વાવનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? – ભીમાપુત્ર માસન
અડાલજની વાવ કેટલા માળની છે? – 5
અડાલજની વાવ કયા પ્રકારની વાવ છે? – જયા
અડાલજ નું પ્રાચિનનામ શું છે? – ગઢપાટણ
દાદા હરીની વાવ કયાં આવેલી છે? – અસારવા ( અમદાવાદ )
દાદા હરીની વાવનું નિર્માણ કયારે કરવામાં આવ્યું હતું – 1485
દાદા હરીની વાવ કોણે બંધાવી છે? – સુલતાની બાઈ હરીરે
દાદા હરીની વાવ કેવા પ્રકારની વાવ છે? – ભદ્રાપ્રકાર
ચાંપાની વાવ કયાં આવેલી છે? – બાયડ (અરવલ્લી)
ચાંપાની વાવ કેવા પ્રકારની વાવ છે? – નંદા પ્રકાર
વડવાળી વાવ કયાં આવેલી છે? – ખંભાત
અંગ્રેજોના સમયમાં ખંભાત કયા નામે ઓળખાતુ હતું? – કેમ્પ બે
સલ્તનત કાળનું મુખ્યબંદર કયું હતું – ખંભાત
ખંભાતમાં વોરા સમાજનું કયું સ્થાપત્ય પ્રસિદ્ધ છે? – કાકાની કબર
ગાંધાર મસ્જિદ કયાં આવેલી છે? – ખંભાત પાસે

Gujarat History Mohammed Bagda Youtube Videos
જો મિત્રો તમને અમારી આ પોસ્ટ Gujarat History Mohammed Bagda | નાસુરૂદ્દિન મહમદ બેગડા વિશેના અગત્યના પ્રશ્નો પસંદ આવી હોય તો તમારા મિત્રો સુધી જરૂર પહોચાડો
આ પણ જરૂર વાંચો