Ganga River System in Gujarati

Ganga River System in Gujarati | ગંગા નદી તંત્ર

નમસ્તે મિત્રો સ્વાગત છે તમારુ Ganga River System in Gujarati, Ganga Nadi tantra in Gujarati, ગંગા નદી તંત્ર ના પોસ્ટમાં મિત્રો આ પોસ્ટમાં ગંગા નદી તંત્ર વિશેના ખુબજ અગત્યના પ્રશ્નો કે જે આવનારી સ્પર્ધાત્મક પરિક્ષા માટે ખુબજ ઉપયોગી છે તેવા પ્રશ્નો અને તેના જવાબો આપવામાં આવેલા છે તથા તેનો વિડિયો આપવામાં આવ્યો

આ પણ જરૂર વાંચજો : ગુજરાતનું નદી તંત્ર ( Gujarat Nu Nadi Tantra )

Ganga River System in Gujarati | ગંગા નદી તંત્ર

ભારતની રાષ્ટ્રીય નદી નું નામ શું છે?

ગંગા નદી

હિંન્દુ ધર્મમાં સૌથી પવિત્ર નદી તરીકે કઈ નદી ઓળખાય છે?

ગંગા નદી

ગંગા નદીનું ઉદ્દગમ સ્થાન કયા રાજ્યમાં આવેલું છે?

ઉત્તરાખંડ

ગંગા નદીનું ઉદ્દગમ સ્થાન કયું છે?

ગંગોત્રી ગ્લેશિયર અને સંતોપંત ગ્લેશિયર

ગ્લેશિયર કોને કહેવામાં આવે છે?

બરફના પહાડ અથવા તો હિમનદી

ગંગોત્રી ગ્લેશિયરમાંથી જે નદી નિકળે છે તેનું નામ શું છે?

જાનવી નદી

જાનવી નદી ભાગીરથી નદી તરીકે કયારે ઓળખાય છે?

જયારે જાનવી નદી અને ગૌમુખ ગ્લેશિયર મળે ત્યારે

સમુદ્ર તળથી ગંગા નદીના ઉદ્ગમ સ્થાન ની ઊંચાઈ કેટલી છે?

3140

ગંગા નદીના ઉદ્દગમ સ્થાન ગંગોત્રી ગ્લેશિયર પર કોનું મંદીર આવેલું છે?

માતા ગંગાજીનું

સંતોપંત ગ્લેશિયરમાંથી જે નદી નિકળે છે તેનું નામ શું છે?

અલકનંદા

ભાગીરથી નદી અને અલકનંદા નદીનું મિલન કયા સ્થળે થાય છે?

દેવપ્રયાગ

ભાગીરથી નદી અને અલકનંદા નદીનું મિલનથી તે નદી કયા નામે ઓળખાય છે?

ગંગા નદી

ગંગા નદીની કુલ લંબાઈ કેટલી છે?

2,525 કી.મી

ગંગા નદી ભારતના કયા કયા રાજ્યો માંથી પસાર થાય છે?

ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગાનદીનો સંગમ કઈ નદી સાથે થાય છે?

યમુના

પ્રયાગરાજમાં ગંગાનદી અને યમુના નદી સાથે ગુપ્તરીતે ત્રીજી કઈ નદીનો સંગમ થાય છે?

સરસ્વતી

ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ સ્થાનને કયા નામે ઓળખવામાં આવે છે?

ત્રિવેણી સંગમ

ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ સ્થાને કયા મેળાનું આયોજન થાય છે?

કુંભ મેળો

હરીદ્વાર કઈ નદીના કિનારે આવેલું છે?

ગંગા

હરીદ્વાર કયા રાજ્યમાં આવેલું છે?

ઉત્તરાખંડ

પ્રયાગરાજ કઈ નદીના કિનારે આવેલું છે?

ગંગા

પ્રયાગરાજ કયા રાજ્યમાં આવેલું છે?

ઉત્તર પ્રદેશ

પ્રયાગરાજ નું પ્રાચિન નામ શું હતું?

પ્રયાગ

પ્રયાગરાજમાં દર કેટલા વર્ષે કુભ મેળાનું આયોજન થાય છે?

12 વર્ષે

પ્રયાગરાજમાં દર કેટલા વર્ષે અર્ધ કુંભ મેળાનું આયોજન થાય છે?

6 વર્ષે

કાનપુર શહેર નું નામ કાનપુર કોના નામ પરથી રાખવામાં આવ્યું છે?

સોમવંશી રાજપૂતોનો રાજા કાન્હા સોમ ના નામ પરથી

વારાણસી કઈ નદીના કિનારે આવેલું છે?

ગંગા

કયુ શહેર કાશી નગરી તરીકે પણ ઓળખાય છે?

વારાણસી

કયુ શહેર બનારસ તરીકે ઓળખાય છે?

વારાણસી

પૌરાણિક કથાઓ અનુસાર, કાશી નગરીની સ્થાપના કોને કરી હતી?

શિવ ભગવાને લગભગ 5000 વર્ષ પહેલા

ગંગા નદીની મુખ્ય સહાયક નદીઓ કઈ કઈ છે?

ઉત્તર દિશામાં – રામગંગા, ગોમતી, ઘગ્ઘર, ગંડક, કોચી અને મહાનંદા / દક્ષિણ દિશામાં યમુના, સોણ નદી, દામોદર નદી

જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે?

ઉત્તરાખંડ

ભારતનું સૌથી જુનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે?

જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન

ગંગા નદીની સૌથી લાંબી સહાયક નદી કઈ છે?

યમુના

યમુના નદીનું ઉદ્દ્ગમ સ્થાન કયાં આવેલું છે?

યમુનોત્રી ગ્લેશિયર

ચંબલ નદી પર કયા કયા બંધો આવેલા છે?

ગાંધી સાગર, રાણા સાગર, જવાહર સાગર અને કોટા બેરેજ

ખજુરાહોનું મંદીર કઈ નદીના કિનારે આવેલું છે?

મધ્ય પ્રદેશ

પટના શહેર કઈ નદીના કિનારે આવેલું છે?

ગંગા

બિહારનું સૌથી મોટું શહેર કયું છે?

પટના

બિહારની રાજધાની કઈ છે?

પટના

પટના કોના નામ પરથી રાખવામાં આવ્યું છે?

એક હિંદૂ દેવી પટન દેવી ના નામ પરથી

ગંગા નદીના બે ભાગ કયા રાજ્યમાં થાય છે?

પશ્વિમ બંગાળ

પશ્વિમ બંગાળના કયા સ્થળે ગંગા નદીના બે ભાગ પડે છે?

મુર્શિદાબાદ જિલ્લામાં ગીરિયા નામના સ્થળે

ગંગા નદીના વિભાજન થી કઈ કઈ નદીઓ નો જન્મ થાય છે?

ભાગીરથી નદી અને પદ્મા નદી

ભાગીરથી નદી ગીરિયા નામના સ્થળે થી કઈ દિશામાં વહે છે?

દક્ષિણ

પદ્મા નદી ગીરિયા નામના સ્થળે થી કઈ દિશામાં વહે છે?

પૂર્વ

ગંગા નદીની શાખા પદ્મા નદી કયા ભારતના કયા પાડોશી દેશમાંથી પસાર થાય છે?

બાંગ્લાદેશ

ગંગા નદી પર એકમાત્ર પરિયોજના (ડેમ) આવેલો છે તેનું નામ શું છે?

ફરક્કા પરિયોજના (ડેમ)

ફરક્કા પરિયોજના બાંગ્લાદેશની સિમાંથી કેટલા કિલો મીટર દુર છે?

10 કી.મી

મુર્શિદાબાદ શહેરથી હુગલી શહેર સુધી ગંગા નદી કયા નામે ઓળખાય છે?

ભાગીરથી નદી

હુગલી શહેરથી ગંગા નદી કયા નામે ઓળખાય છે?

હુગલી નદી

બંગાળમાં ગંગાનદી કયા નામે ઓળખાય છે?

હુગલી

બાંગ્લાદેશમાં ગંગાનદી કયા નામે ઓળખાય છે?

પધ્મા નદી તરીકે

બાંગ્લાદેશમાં કઈ નદીના સંગમથી ગંગાનદી પધ્મા નદી તરીકે ઓળખાય છે?

જમુના નદી

બાંગ્લાદેશના અંતમાં પધ્મા નદીનો કઈ નદી સાથે સંગમ થાય છે?

મેઘના

પધ્મા નદી અને મેઘના નદીના સંગમથી પધ્મા નદી કયા નામે ઓળખાય છે?

મેઘના નદી

ગંગા નદિનો અંત કયા થાય છે?

બંગાળની ખાડીમાં

વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા કયો છે?

સુંદરવન ડેલ્ટા

સુંદરવન ડેલ્ટા કયા બે દેશોમાંથી બને છે?

ભારત અને બાંગ્લાદેશ

ભારતમાં સુંદરવન ડેલ્ટા કઈ જગ્યાએ આવેલો છે?

પશ્વિમ બંગાળમાં

ભારતમાં સૌથી વધુ મેંગ્રોવ્ઝ વનસ્પતિ ક્યાં જોવા મળે છે?

સુંદરવન ડેલ્ટા

Ganga River System in Gujarati | ગંગા નદી તંત્ર Videos

Ganga River System in Gujarati | ગંગા નદી તંત્ર Videos

Ganga River System in Gujarati, ગંગા નદી તંત્ર PDF

મિત્રો ગંગા નદી તંત્રની PDF ડાઉનલોડ કરવા માટે તમારે અમારી ટેલીગ્રામ ચેનલ જોઈન કરવી પડશે ત્યાંથી તમને તમામ પ્રકારની બુક ફી માં મળી રહેશે

આ પણ વાંચો : બનાસકાંઠા ના તાલુકા ના નામ

આ પણ વાંચો : Mukhya Sevika Study Material

આ પણ વાંચો : પંચાયતી રાજના અગત્યના પ્રશ્નો

જો મિત્રો તમને અમારી આ Ganga River System in Gujarati | ગંગા નદી તંત્ર વાળી પોસ્ટ પસંદ આવી હોયા તો તમારા મિત્રોને જરૂર શેયર કરજો આભાર

Leave a Comment