Banaskantha Na Taluka Na Nam | બનાસકાંઠા ના તાલુકા ના નામ

નમસ્તે મિત્રો સ્વાગત છે તમારૂ અમારા આ પોસ્ટમાં તો આ પણે આ પોસ્ટમાં Banaskantha Taluka na Naam | બનાસકાંઠા ના તાલુકા ના નામ વિશે તથા તે તાલુકામાં કેટલા ગામો આવેલા છે તેની માહિતી આપવામાં આવી છે તો ચાલો જોઈએ કે બનાસકાંઠા જિલ્લામાં કેટલા તાલુકાઓ આવેલા છે અને કેટલા જીલ્લાઓ આવેલા છે

તો મિત્રો બનાસકાંઠા જિલ્લામાં કુલ 14 તાલુકાઓ આવેલા છે અને આ 14 તાલુકાઓના મળીને બનાસકાંઠા જિલ્લામાં કુલ 1251 ગાંમડાઓ આવેલા છે

Banaskantha Na Taluka Na Nam | બનાસકાંઠા ના તાલુકા ના નામ

ક્રમ નં.તાલુકા નામગામની સંખ્યા
1પાલનપુર120
2વડગામ110
3ડીસા113
4કાંકરેજ103
5ધાનેરા78
6દાંતીવાડા57
7અમીરગઢ69
8દાંતા186
9વાવ79
10થરાદ124
11સુઈગામ42
12ભાભર53
13દિઓદર64
14લાખની53
 કુલ1251
Banaskantha Na Taluka Na Nam | બનાસકાંઠા ના તાલુકા ના નામ
Banaskantha Na Taluka Na Nam | બનાસકાંઠા ના તાલુકા ના નામ

આ પણ જરૂર વાંચો : મુખ્ય સેવિકા અભ્યાસ સામગ્રી (Mukhya Sevika Study Material)

Banaskantha na taluka na nam pdf | બનાસકાંઠા ના તાલુકા ના નામ pdf

મિત્રો Banaskantha na taluka na nam pdf | બનાસકાંઠા ના તાલુકા ના નામ pdf મેળવવા તમારે અમારી ટેલીગ્રામ ચેનલ જોઈન કરવાની રહેશે ત્યાંથી તમે pdf મેળવી શકશો

Leave a Comment