Best April 2022 weekly current affairs in Gujarati | એપ્રિલ 2022 સાપ્તાહિક વર્તમાન બાબતો

નમસ્તે મિત્રો સ્વાગત છે તમારૂ April 2022 weekly current affairs in Gujarati | એપ્રિલ 2022 સાપ્તાહિક વર્તમાન બાબતો ના પોસ્ટમાં તો મિત્રો આ પોસ્ટમાં તમને આવનારી તમામ સરકારી અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી કરંટ અફેર્સ આપવામાં આવ્યા છે તો ચાલો જોઈએ

April 2022 weekly current affairs in Gujarati | એપ્રિલ 2022 સાપ્તાહિક વર્તમાન બાબતો

તાજેતરમાં વિશ્વ હોમિયોપેથી દિવસ (World Homeopathy Day) ની ઉજવણી કયારે કરવામાં આવી હતી?

10 એપ્રિલ

તાજેતરમાં કેન્દ્ર સરકારે કેટલા વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ-19 ના બુસ્ટર ડોઝ લગાવાની ઘોષણા કરી છે?

18

તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર ઉચ્ચ સ્તરીય વિશેષજ્ઞ સમૂહમાં કોની નિમણુંક કરવામાં આવી છે?

ડો.અરુણાભ ઘોષ

તાજેતરમાં અમિત શાહએ ગુજરાતમાં કઈ જગ્યાએ સીમા દર્શન પ્રોજેકટનું ઉદ્ધાટન કર્યું છે?

બનાસકાંઠા

તાજેતરમાં ગુજરાતમાં Common Service Centres (CSC) ની શ્જરૂઆત કોણે કરી છે?

tata aia

દર વર્ષે રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ની ઉજવણી કયારે કરવામાં છે?

11 એપ્રિલ

WHO ની રિપોર્ટ અનુસાર વિશ્વની કેટલા ટકા વસ્તી પ્રદુષિત હવામાં શ્વાસ લઈ રહી છે ?

99%

તાજેતરમાં કયા રેલવે ઝોને ” One Station One Product ” પહેલની શરૂઆત કરી છે?

South Central Railway

હાલમાં  ભારતના કયા રાજયની ” કાંગડા ચા ” ને યુરોપીયન આયોગ દ્વારા GI ટેગ આપવામાં આવ્યો છે ?

હિમાચલ પ્રદેશ

તાજેતરમાં ગુજરાતમાં પાંચ દિવસના માધવપૂરના મેળા (ઘેડ મેળો) નું આયોજન કયા જીલ્લામાં થયું હતું?

પોરબંદર

નીતિ આયોગ દ્વારા જાહેર થયેલ રાજ્ય ઉર્જા અને જળવાયુ સૂચાંકમાં કયું રાજ્ય પ્રથમ ધરાવે છે?

ગુજરાત

કયા દેશે તાજેતરમાં શાહીન-3 મિસાઇલનું સફળતા પૂર્વક પરીક્ષણ કર્યું છે?

પાકિસ્તાન

તાજેતરમાં કયા રાજ્યની સરકારે ” 1064 anti-corruption mobile app ” લોન્ચ કરી છે?

ઉત્તરપ્રદેશ

તાજેતરમાં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) ની 20મી બેઠકના અધ્યક્ષ કોણ હતા?

ભૂપેન્દ્ર ભાઈ પટેલ

તાજેતરમાં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ ટેકનિકલ સહાયતા માટે કોની સાથે સમજૂતી કરાર કર્યો છે ?
તાજેતરમાં પ્રથમ વખત ” લતા દિનાનાથ મંગેશકર ” એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવેશે?

નરેંન્દ્ર મોદી

” લતા દિનાનાથ મંગેશકર ” એવોર્ડ કોની યાદમાં આપવામાં આવે છે?

પ્રસિદ્ધ ગાયક લતા મંગેશકર

તાજેતરમાં પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે?

શાહબાજ શરિફ

શાહબાજ શરિફ પાકિસ્તાનના કેટલામાં પ્રધાનમંત્રી બન્યા છે?

 23 માં

તાજેતરમાં 56માં જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યા છે?

નીલમણિ ફુકન

તાજેતરમાં ” આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડ્ડયન ” (International Day of Human Space Flight) દિવસની ઉજવણી કયારે કરવામાં આવી હતી?

12 એપ્રિલ

તાજેતરમાં કયા અભિનેતા નું નિધન થયું છે?

શિવ કુમાર સુબ્રમન્યમ


ગુજરાતમાં આયોજિત માધવપૂરના ઘેડ મેળાનું ઉદ્ધાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું?

રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ

તાજેતરમાં ભારતના કયા રાજ્યના  ઉપરાજયપાલે ” અવસર”  ” AVSAR ” પોર્ટલ લોન્ચ કર્યું છે?

જમ્મુ કશ્મીર

ભારતના કયા રાજ્યના મુખ્યમંત્રીએ પેરિયાર મેમોરિયલ સમથુવપૂરમનું ઉદ્દ્ઘાટન કર્યું છે?

તમિલનાડુ (મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન)

હાલમાં ભારતના કયા બે શહેરોને ” ટ્રી સિટી ઓફ વર્લ્ડ 2021 ” તરીકે માન્યતા મળી છે

મુંબઇ અને હૈદરાબાદ

વર્તમાનમાં જંગલી જાનવરને કાનૂની અધિકાર આપનાર પ્રથમ દેશ કયો બન્યો છે?

ઇક્વાડોર

વર્તમાનમાં ” આંતરરાષ્ટ્રીય પાઘડી દિવસ ” ની ઉજવણી કયારે કરવામાં આવી હતી?

13 એપ્રિલ

ઉમિયા માતાના મંદિરના 14માં સ્થાપના દિવસને વર્ચ્યુઅલ રીતે સંબોધન કોણે કર્યું હતું?

નરેંન્દ્ર મોદી

IPL ઇતિહાસમાં સૈપ્રથમ વખત રીટાયર આઉટ થનાર ભારતીય ખેલાડી કોણ બન્યું છે.?

આર.અશ્વિન

તાજેતરમાં નવી  દિલ્હી ખાતે ” અમૃત સમાગમ ” સંમેલનનું ઉદ્ઘઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું?

અમિત શાહ 

તાજેતરમાં ભારતના કયા રાજ્યએ લોકો ઓનલાઇન ફરિયાદ કરી શકે તેવા  હેતુથી ” જન નિગરાની ” મોબાઇલ એપ્લિકેશન લોંચ કર્યું છે?

જમ્મુ કશ્મીર

તાજેતરમાં ભારતીય વિજ્ઞાન સંસ્થાના રિપોર્ટ મુજબ ભારતની કઇ નદીમાં માઇક્રોપ્લાસ્ટિક મળી આવ્યું છે?

કાવેરી નદી

તાજેતરમાં ભારતના કયા રાજયના ” દીમા હસાઓ ” જિલ્લામાં મહાપાષાણ કાળના પથ્થર મળી આવ્યા છે?

અસમ

તાજેતરમાં TATA Digital ના નવા અઘ્યક્ષ તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે?

એન. ચંન્દ્રશેખર

તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ” પુરૂષ હોકી વિશ્વકપ 2023 ” ના લોગાનું અનાવરણ કર્યું છે

ઓડિસા (નવીન પટનાયક)

હાલમાં હિમાચલ પ્રદેશે પોતાનો સ્થાપના દિવસ કયારે ઉજવ્યો હતો?

15 એપ્રિલ

વર્લ્ડ બેન્કે નાણાકીય વર્ષ 2023માં ભારતનો GDP દર કેટલો રહેવાનુ અનુમાન લગાવ્યું છે.?

8%

હાલમાં ” રાષ્ટ્રીય અલપસંખ્યક આયોગના ” અધ્યક્ષ તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે?

ઇકબાલસિંહ લાલપૂરા

ભારતની કઈ રાજ્ય સરકારે ” હિમ પ્રહરી ” યોજનાની જાહેરાત કરી છે.?

ઉત્તરાખંડ

તાજેતરમાં નરેન્દ્ર મોદીએ હનુમાનજીની 108 ફૂટ ઉંચી મૂર્તિનું ઉદ્દ્ઘાટન કઈ જગ્યાએ કર્યું છે?

મોરબી 

” માલ્કમ આ ડિસેશિયા એવોર્ડ 2022 ” માટે કોની પસંદગી કરવામાં આવી છે.?

પ્રભાત પટનાયક

તાજેતરમાં ભારતના કયા પ્રદેશના ઉપ-રાજયપાલે ” સમુદ્ર તટ મહોત્સવ 2022 ” નું ઉદ્દ્ઘાટન કર્યું છે

પુડુચેરી

તાજેતરમાં કયા દેશના અંંતરિક્ષ યાત્રી અંતરિક્ષ પ્રવાસથી 183 દિવસ પછી પરત આવ્યા છે?

ચીન

તાજેતરમાં હુનર હાટના 40માં સંસ્કરણનું આયોજન કયાં થયું છે.?

મુંબઇ

તાજેતરમાં 14 એપ્રિલ ને “સમાનતા દિવસ” તરીકે મનાવવાની ઘોષણા કઈ રાજ્ય સરકારે કરી છે ?

તામિલનાડુ

14 એપ્રિલે ” સમાનતા દિવસ ” કોની જન્મ જયંતી ની યાદમાં ઉજવવામાં આવશે?

ડો. બાબાસાહેબ આંબેડકરની જયંતિ

” વિશ્વ અવાજ દિવસ ” ની ઉજવણી કયારે કરવામાં આવે છે?

16 એપ્રિલ

71મી સિનિયર રાષ્ટ્રીય બાસ્કેટ બોલ ચેમ્પિયનશીપ કયા રાજ્યએ જીતી છે.?

તામિલનાડુ

તાજેતરમાં કયા દેશે મિસાઇલ રક્ષા સિસ્ટમ ” આયરન બીમ ” નું સફળતા પૂર્વક પરીક્ષણ કર્યું છે?

 ઇઝરાઈલ

તાજેતરમાં કઈ બેંકે 12 એપ્રિલના રોજ તેનો 128મો સ્થાપના દિવસ મનાવ્યો હતો?

પંજાબ નેશનલ બેંક

હાલમાં આયુષમાન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં “ઈ સંજીવની” સુવિધા કોણે શરૂ કરાવી છે?

મનસુખ માંડવિયા

તાજેતરમાં ” માલી ” (Mali) દેશમાં ભારતના રાજદુત તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે?

૨ચના સચદેવા

ડેનિશ ઓપન સ્વિમિંગ સ્પર્ધામાં ભારતના સાજન પ્રકાશે કયો મેડલ જીત્યો છે?

 ગોલ્ડ

ભારતના પ્રથમ ” સ્કિલ ઈન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ” ની સ્થાપના કયાં કરવામાં આવશે ?

ઓડિસા

ભારતના કયા રાજ્યમાં પૂર્વત્તર ક્ષેત્રનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો?

મણિપુર

તાજેતરમાં બોહાગ બિહુ રોંગાલી બિહુ તહેવાર ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો છે?

આસામ

ભારતના વિધાર્થીઓને એક સાથે બે ડિગ્રી કરવાની મંજૂરી કોણે આપી છે?

UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)

” સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ” ની યજમાની કયો દેશ કરશે?

ભારત

તાજેતરમાં ” e-Dar ” નામનું પોર્ટલ કયા મંત્રાલય દ્વારા લોંચ કરવામાં આવ્યું છે?

માર્ગ અને પરિવહન મંત્રાલય

” e-Dar ” નું પુરુનામ શું છે?

e-Detailed Accident Report

તાજેતરમાં ” હાથી બચાવો દિવસ ” ની ઉજવણી કયારે કરવામાં આવી હતી?

16 એપ્રિલ

વર્તમાનમાં કયા દેશના પ્રધાનમંત્રી આઠ દિવસની ભારત યાત્રા પર આવ્યા હતા?

મોરેશિયસ

” વિશ્વ વિરાસત દિવસ ” ની ઉજવણી કયારે કરવામાં આવી હતી?

18 એપ્રિલ

તાજેતરમાં દીદીના ઉપનામથી જાણીતા અભિનેતાનું નિધન થયું છે તેનું નામ શું છે?

મંજુ સિંહ

તાજેતરમાં કયા દેશે ” Zhongjing-6D ” નામનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે?

ચીન

તાજેતરમાં હામીશ બેનેટે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતીની જાહેરાત કરી છે તે કયા દેશના ખિલાડી છે?

ન્યુઝીલેન્ડ

IPL માં 150 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે?

ભુવનેશ્વર કુમાર

તાજેતરમાં ” Migration tracking system App ” (સ્થળાંતર ટ્રેકિંગ સિસ્ટમ એપ્લિકેશન) વિકસિત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે?

મહારાષ્ટ્ર

હાલમાં કઈ પેમેન્ટ એપ પ્રધાનમંત્રી સંગ્રહાલયની ઓફિસિયલ પેમેન્ટ પાર્ટનર બની છે?

Paytm

તાજેતરમાં ” મેગી ” નામના ઉષ્ણકટિબંધીય વાવાઝોડાએ કયા દેશમાં વિશાળ પ્રમાણમાં વિનાશ સર્જ્યો છે?

ફિલિપાઇન્સ

તાજેતરમાં વિશ્વ યકૃત દિવસ (world liver day) ની ઉજવણી કયારે કરવામાં આવી હતી?

19 એપ્રિલ

તાજેતરમાં ” આંતરરાષ્ટ્રીય જળ સપ્તાહ 2022 ” (international water week 2022) ની મેજબાની કયા દેશે કરી હતી?

સિંગાપૂર

તાજેતરમાં Border Roads Organisation (BRO) દ્વારા લદ્દાખને કયા રાજ્ય સાથે જોડાવા માટે દુનિયાની સૌથી ઊંચી સુરંગનું નિર્માણ કરશે?

હિમાચલ પ્રદેશ

તાજેતરમાં ” ઈરાદા કર લિયા હૈ હમને ” શિક્ષા ગીત કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે?

દિલ્હી

કારગા મંદિર મહોત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો હતો?

કર્ણાટક

તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી દ્વારા બનાસ ડેરી સંકૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે?

સણાદર

” એલ રુટ સર્વર ” મેળવનાર ભારતનું પ્રથમ રાજય કયું બન્યું છે?

રાજસ્થાન

કઈ મૂળ ભારતીય અમેરિકી વ્યક્તિને અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરીસ ના રક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?

શાંતિ શેઠી

મધ્યપ્રદેશના છીંદવાડા જિલ્લાના સંતરાને મહારાષ્ટ્ર ના નાગપૂરના સંતરાથી અલગ ઓળખ આપવા માટે તેનું નવું નામ શું રાખવામાં આવ્યું છે?

સતપૂડા

તાજેતર રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ (National Civil Service Day) ની ઉજવણી કયારે કરવામાં આવી હતી?

 21 એપ્રિલ

તાજેતરમાં ક્રિકેટર ” કીરોન પોલાર્ડ ” આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી સન્યાસ લીધો છે તે કયા દેશના ખેલાડી છે?

વેસ્ટઈન્ડિઝ

ગુજરાતના કયા શહેરમાં “સ્માર્ટ સિટી, સ્માર્ટ શહેરીકરણ” નામના ત્રણ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું?

સુરત

તાજેતરમાં જુદી-જુદી ભાષાઓ શિખવવા માટે ડિજિટલ ઓનલાઈન પુસ્તકાલય “ઈ કિતાબ કોષ” ભારતના કયા રાજ્ય દ્વારા લોંચ કરવામાં આવ્યું છે?

જમ્મુ કશ્મીર

તાજેતરમાં 20મી ભારત ફ્રાન્સ સંયુકત કર્મચારી બેઠકનું સમાપન કયા સ્થળે થયું હતું?

પેરિસ

તાજેતરમાં કયા રાજયમાં ” ગુરુજી સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ ” યોજના શરૂ કરવામાં આવી છે?

ઝારખંડ

તાજેતરમાં કયા દેશે પરમાણુ સક્ષમ મિસાઇલ ” સરમત ” નું સફળ પરીક્ષણ કર્યું છે?

રશિયા

કર્ણાટક રાજ્યમાં બની રહેલ “શિવમોગ્ગા હવાઈ મથક” નું નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું છે?

બી એસ યદુપ્પા

April 2022 weekly current affairs in Gujarati | એપ્રિલ 2022 સાપ્તાહિક વર્તમાન બાબતો
April 2022 weekly current affairs in Gujarati | એપ્રિલ 2022 સાપ્તાહિક વર્તમાન બાબતો

April 2022 weekly current affairs in Gujarati Videos

More current affairs in Gujarati 2022

તો મિત્રો April 2022 weekly current affairs in Gujarati | એપ્રિલ 2022 સાપ્તાહિક વર્તમાન બાબતો નું પોસ્ટ તમને કેવું લાગ્યુ અમને જરૂર જણાવજો તથા આ PDF મેળવવા અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો જેની લીંક નીચે આપેલી છે

1એપ્રિલ 2022 કરંટ અફેર્સ
2ગુજરાતનું નદી તંત્ર
3 માર્ચ 2022 ના કરંટ અફેર્સ 
4ICC મહિલા વિશ્વ કપ 2022 ના કરંટ અફેર્સ
5ઓસ્કાર એવોર્ડ 2022 વિજેતાઓની યાદી

Leave a Comment