antyodaya diwas in gujarati 2022 | અંત્યોદય દિવસ 2022

antyodaya diwas in gujarati 2022: નમસ્તે મિત્રો આ પોસ્ટમાં આપણે અંત્યોદય દિવસ 2022 વિશે કેટલીક માહિતી આપવામાં આવેલી છે

antyodaya diwas in gujarati 2022 | અંત્યોદય દિવસ 2022

ટોપીક : antyodaya diwas, antyodaya, antyodya diwas, antyodaya divas, antyodaya diwas day, rashtra antyodaya divas kab manate hai, quiz on antyodaya diwas, antyodaya diwas in hindi, antodaya diwas

antyodaya diwas in gujarati 2022 (અંત્યોદય દિવસ 2022)

ભારતમાં, અંત્યોદય દિવસ દર વર્ષે 25 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.

ભારતમાં, પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિની યાદમાં દર વર્ષે અંત્યોદય દિવસ ઉજવવામાં આવે છે.

મોદી સરકારે 25 સપ્ટેમ્બર 2014ના રોજ અંત્યોદય દિવસ જાહેર કર્યો હતો.

અંત્યોદય દિવસ 2015 થી સત્તાવાર રીતે ઉજવવામાં આવે છે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ 25 સપ્ટેમ્બર 1916ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લાના “નાગલા ચંદ્રભાન” ગામમાં થયો હતો.

પંડિત દીનદયાળ ઉપાધ્યાયના પિતાનું નામ ભગવતી પ્રસાદ ઉપાધ્યાય અને માતાનું નામ રામપ્યારી હતું.

પંડિત દીનદયાલ ઉપાધ્યાયની 1968માં  મુગલસરાય સ્ટેશન પર હત્યા કરવામાં આવી હતી

આ પણ જરૂર વાંચો: વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ 2022

antyodaya diwas in gujarati 2022 videos

antyodaya diwas in gujarati 2022 image

antyodaya diwas in gujarati 2022 FAQ

અંત્યોદય દિવસ કયારે ઉજવવામાં આવે છે?

25 સપ્ટેમ્બરે

અંત્યોદય દિવસ કોની જન્મજયંતિની યાદમાં ઉજવવામાં આવે છે?

પંડિત દીનદયાળ ઉપાધ્યાયની

અંત્યોદય દિવસ ઉજવવાની શરૂઆત કયારે થઈ હતી?

અંત્યોદય દિવસ 2015 થી સત્તાવાર રીતે ઉજવવામાં આવે છે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ કયારે થયો હતો?

25 સપ્ટેમ્બર 1916ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લાના “નાગલા ચંદ્રભાન” ગામમાં

1 thought on “antyodaya diwas in gujarati 2022 | અંત્યોદય દિવસ 2022”

Leave a Comment